SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૦ ) શ્રી જૈનતત્વસ’ગ્રહ, છે. નિ:કમદેવને જેણે આદા તેને માહુનું શું જોર છે, સસારની શી બીક છે. તેના ધ્યાનથી કાર્યસિદ્ધ થરોજ, ગ્રાહક જે કાર્યના કર્તા વિધિ સહિત પુદગલ સંસા સહિત આશાતના ઢાળી જીનગુણની એલખાણ કરી સેવા ભક્તિ કરે તા પ્રભુ મેાક્ષના નિમિત કારણ થાય છે માટે સત્ય કારણ ગ્રહણથી કાર્યનિ સ્પન થાય છે. યથા કુંભકાર ચક્રને ફેરવે તેા માટીના પીંડને ઘટપણે પમાડે ૧૯ મહિજી પ્રસાદથી શ્રી ધર્મ અવલખવાની ભાવના કરે છે. હુંઆત્મ જ્ઞાનાદિ અનતગુણ પર્યાયરૂપ અનંત સ્વધર્મઈ નિશ્ચયનયથી શુદ્ધ છુ. ય ષષ્ટિ અનાદ્ધિ પ્રભાવમાં લુબ્ધ સ્વભાવ ભ્રષ્ટ થકા અશુદ્ધ થયા તે પણ સ્વજાતીથી મૂલ ધર્મે અનંતજ્ઞાનાદિ ગુણમય શુદ્ધતિ કલક નિરામય નિઃસગ સર્વ સમકાર પરભાવ પણાથી રહિતજી એહુવા ભાન રમણુ પરિણમનરૂપ એ આત્મા રહ્યા થકા સર્વ પરાધિને ક્ષય કરીને સ્વશુદ્ધ સ્વરૂપને ગ્રહીને સર્વ પાવ ભેદ કરી નિર્મલાનઃ નિપજાવે. ૨૦ પ્રભુજી માક્ષના નિમિત કારણ છે પરંતુ જેમ કુંભકાર ચક્ર ફેરવે તા માટીના પીંડને બટપણે પમાડે અને ન ફેરવે તે ન પનાર્ડ તેમજ જેમ આગમમાં કહ્યું છે તેમ વિધિએ આશાતના ટાલી પુદગલાસંસાર હિત કેવલ જ્ઞાનાદે ગુણની ઓલખાણ સહિત જો સેવે તા પ્રભુજી મેાક્ષનુ નિમત કારણ થાય છે પણ વિધિએ સેવે તા નહી. માટે ગ્રાહક જે કતા એ પૂર્વોક્ત રીતીએ છનની ભક્તિ કરવી એજ અવિનાશી પદનુ પુષ્ટ સાધન છે, કર્તા, ૧ કાર્ય, ૨ કરણ, ૩ સંપ્રદાન, ૪ અપાદાન, ૫ અધિકારણ, ૬એ છકારક હરેક કાર્ય નિપજાવવાનાં કારણ છે માટે સિદ્ધિરૂપ કાર્ય કરતાં પણ એ છ કારક સર્વે હોય. ૨૧ પ્રભુનુ દર્શન દુઃપ્રાપ્ય છે, દુર્લભ છે, સંસાર ચક્રમાં મુત્રીત જીવ સ્ત તત્વથી રહિત દીન રકતે જીન સેવા ક્યાંથી મળે. यदुक्तं ॥ इदतं चकितं । सुरमणि कप दुगस्स कोडीनं ॥ लाभो सुलह लहो । दंशणो तित्थ नाहस्स || ભાવાર્થઃ—ઇંદ્રપણ, ક્રિપ!, સૂરમણી, કલ્પવૃક્ષની પ્રાપ્તિ સુલભ છે, પણ તીર્થંકરનુ દાન થવું દુષ્કર છે. ૨૨ પુદગલ દ્રવ્ય સાથે ચિરકાલના પરિચય છે તેને ગ્રહેવાથી આત્માને નવાં કર્મ બધાય તેથી કલંક સહિત આત્મા થાય, અને ખાધકતા પરષ્કૃતા સ્વગુણુ રોધકતા વૃદ્ધિ પામે જે માટે પુદગલને લેતાં અનંતા કાલ થયે પણ આત્મહિત થયુ નહી. ખાહ્ય ભીડ વધે માટે ઉત્તમ જીવ પુદગલ ગ્રહે નહી, એના ગ્રાહુક જીવ અનતાનિાદમાં પડયા છે માટે વીતરાગ દેવ અનત જ્ઞાનાદિ અનત ચતુષ્ટય છે. અવણાદિ અગિતારૂપ પેાતાનું પ્રભુત્વ, વિભુત્વ, ભેદવ, અભેદત્વ, કારત્વ, કાર્યત્વ, નિયતત્વ, અનિયતત્વ, અખડા, અલીસત્યાદિ તે ઉત્સર્ગ આત્મ સમાધિરૂપ સર્વ શક્તિ પ્રગટ કરી નિરાય આત્મધર્મને આ સ્વાદે એહુવા અનેધરનું નિમિત્ત ગ્રહી હું આત્મા એડ્ડીજ સુખનું આસ્વાદન For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy