SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનત્યસંગ્રહ પર સમઢ તે સર્વે હિપના નામે જાણવા, જબુદ્વિપ એક એર સુધાં પદ પર્વત છે. લવણ સમુદ્રમાં ૮ છે. ઘાતકી ખંડે ૫૪૦ પુષ્કરાર્થને વિષે ૫૪૦ છે. સર્વે સળી મનુષ્ય ક્ષેત્રે ૧૩૫૭ પર્વત શાસ્વતા સેન રૂપાના તથા રત્નણય જણાય પ્રા–૧દર મનુષ્ય ક્ષેત્રમાણે જે પદાર્થ છે અને તે બાહેર નથી તે કયા ઉ–નદી, કહ, મધને ગર્જરવ બાદર અગ્નિકાય, મનુષ્યને જન્મ મા કલમાન જે દીવસ ઘડી પ્રમુખ, વિજલીનો ચય અપચય, ચંદ્ર સૂર્યનું ફરવું એટલા પદાર્થ મનુષ્ય ક્ષેત્ર બાહેર ન હોય એહ ક્ષેત્ર સ્વભાવ જાણ પ્ર–૧૬૩ અહી દ્વીપના મનુષ્ય ગર્ભિજ પર્યાપ્ત ઉત્કૃષ્ટ કાલે કેટલી સં. ખ્યાએ હોય, ઉ–૭૯રર૮૧ ૬૨૫૨૪૨ ૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦ ૩૩૬ થાય, તેની કુંચી જે એકદુબે બેદુચાર, એમ ઠાણ બમણા છનુવાર કરીએ તો ઉપરની સંખ્યા - ગણત્રોસ આંકની આવે, અથવા છ વર્ગ કરતાં જે રકમ થાય તેટલી પણ કરી છે ઇહું એક વર્ગ થાય નહી તેથી પૂર્વેની સંખ્યા થાય છે. શિષ્ય–સંખ્યાતા ક્યાં સુધિ કહીએ. ગુરૂ––એકસો ચરાણ આંક સુધિ સંખ્યાતા છે ઉપરાંત અસંખ્યાતા કહીએ તથા લેક પ્રકાશમાં પણ પાલાને દ્રષ્ટાંતે સંખ્યાતાહિકની વાખ્યા કહી ત્યાંથી જાણવી. પ્ર–૧૬૪ દેવતાને દેવી સાથે કામ ભેગ કેવી રીતે હોય. ઉ—વ્યંતર ભુવનપતી તિષિ અને વિમાની જે ૧ સુધી, ૨ ઈશાન છે. વલેક સુધી રવીનું ઉપજવું છે ત્યાં દેવી સાથે કાયાએ કરી ભાગ છે, મનુષ્યની પેરે વીર્ય ખરે છે તેથી દેવો ત્રત થાય છે પરંતુ તે વૈકીય શરીરના શુક પુદગલથી ગર્ભ ઉપજે નહી અને જે ચક્રવર્તિને વૈકીયથી ગર્ભ ઉપજે છે તે તે ઉદારીક વૈકીય જાણ મલ શરીર ઉદારીક પણે વૈકીને પ્રણામાવે છેહણી ગાથા ૧૬૬ ચોથા કમ ગ્રંર્થની ગાથા ૪૨ માં દેવતા થકી દેવીઓ બત્રીસ રૂપે અધિક બત્રીસ ગુણી હેય. મનુષ્યથી સતાવીસ ગુણી મનુષ્યહી હોય હોય અને ત્રીજચણી ત્રમ્ર ગુણી અધીક કહી છે તે શું. જહાં જ્ઞાન વિમળ” અલ્યા બહુત્વની સઝાયમાં બત્રીસ ગુણી અધીકએટલબત્રીસ ગુણી ઉપર બત્રીસલાવ્યા છે. ઈત્યર્થ:૩ સનતકુમાર ૪ મહેદ્રદેવેલેકને વિષે સ્પર્શ ભેગછે, ૫ ભ્રમ,૬ તથા લાંતક દેવ કે રૂપ દેખવાથી કામાભિલાષ પુરે થાય છે, ૭ શુક્ર, ૮ સહસ્ત્રારવાસી દેવોને શબ્દ સાંભળ્યાથી મૈથુન ઇચ્છા પૂર્ણ થાય છે, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ્ય, ૧૨ અચુત એ ચાર વિલેકે દેવોને માત્ર મને કરીને જ વિષય સેવા છે, અપર ગૃહિતા દેવીસહસ્ત્રાર દેવલોક શુદ્ધિ જાય, ઉપરાંત વીયોગમણાગામણ નથી. હેલના દેવતા બારમા ઉપરાંત જાય નહી તેમજ શૈવેક, અનુત્તરવાસી દેવોને ગામણગમણુ અત્રે આવવાનું પ્રયોજન નથી, અને તેમને સ્ત્રી For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy