SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હ૭ (૧૦) ૧૩૦ પચખાણ કેટલી પ્રકારનાં છે. ... ૧૩૧ હરેક પચખાણમાં ચાર મોટા આગાર કહ્યા છે તે કીયા. . . ૧૩૨ સર્વ કાઉસગ્યામાં અનર્થ ઉસસીએણે આદે બાર આગાર કહ્યા છે તે સમજાયું પણ એવ ભાઈએડિ આગારેહિં તેને શે ભાવાર્થ સમજવો?.. ૧૩૩ પચખાણું પાલતાં છ શુદ્ધિ સંભલાવી તે કેવી રીતે. . .. .. ૧૩૪ પચખણ કરનારને અભિપ્રાય ને કારસી દે છે અને કરાવનાર ઉપ વાસાદિકનું પચખાણ આપે તે વિષે ખરું શું સમજવું. ... . ૧૩૫ પચાણના ભાંગી, અને કયું પચખાણ શુદ્ધ છે વગેરેનું સ્વરૂપ કહે. ૧૩૬ મૈત્રાદિક ચાર ભાવનાઓનું સ્વરૂપ કથન કરે. ... ૧૩૭ ત્રણ પ્રકારના વૈરાગ્યનું સ્વરૂપ સમજાવે. ... ... ૧૦૧ ૧૩૮ દશ ચંદરવા દશ ઠેકાણે બાંધવા તે કેવી રીતે. .. ... ••• ૧૦૨ ૧૩૮ સામાયકાદિક ક્રિયા કરતાં ની સ્થાપા કરવી. ૧૪. પાંચ પ્રકારના દેવ કહ્યા તેમાં વાંદવા પૂજવા યોગ્ય કોણ. • ૧૦૨ ૧૪૧ દેવતાને ચાલવાની ગતીને માન કેવી રીતે હેય. ... ••• ૧૦૩ ૧૪૨ શાસ્વતાજીના પ્રાસાદનું સ્વરૂપ શાસ્ત્રનુસારે સમજાવે. • • • ૧૦૩ ૧૪૩ દાન ધર્મનું સ્વરૂપ કહો. ૧૦૪ ૧૪૪ શીલ ધર્મનું સ્વરૂપ સમજાવે. .. . .. ૧૪૫ તપ ધર્મનું સ્વરૂપ સમજાવે. .. . • • • ૧૪૫ ભાવ ધર્મનું સ્વરૂપ સમજાવે. . . .. .. • ૧૧૪ ૧૪૬ શ્રત ધર્મ કોને કહીએ કેમકે જૈની તથા અન્ય મતાવલંબી પણ પિત પોતાના શાસ્ત્રને શ્રત ધર્મ કહે છે, તે વારે ખરૂં શું સમજવું. . ૧૧૫ ૧૭ એકત્ર સજીવની અનુકંપા અસંખ્યાતા થાવરાદિક જીવ હણાય છે જે માટે, ત્રસાતુરને કાચું પાણુ પાતાં અને ભુખ્યાને સચિત ભજન દેતાં શું લાભ છે ? ... ... ... . .. ૧૧૬ ૧૪૮ એક વાર જીવને હણે હેય, ખોટુ આલ નાખ્યું હેય, ચોરી કરી હેય ઈ સાદિ પાપસ્થાન સેવેલુ કેટલી વાર ઊદય આવે. .. • ૧૧૬ ૧૪૮ છ પ્રકારે જીવ ઘણું કર્મ બાંધે છે તે કેમ. ... ... . ( ૧૧૭. ૧૫૦ જીવને જમ લેઈ જાય છે તે ખરૂ છે કે નહી. અને તે જીવને કર્મ કેવી રીતે શોધી કાઢે છે ? ... » ૧૫૧ ઈશ્વરને કત માનવામાં શું હરકત છે કેમકે વસ્ય પદાર્થ કત વિના કેમ ૧૧૭; ૧૫ર કમ તે શું અને તે કર્મને અન્ય મત કેવા રૂપે માને છે. ... ... ૧૧૮. ૧૫૩ કમ કેટલી પ્રકારનાં અને તેનું સલમાન છે. આપણે, પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ બંધધ્યા શાસ્ત્રાનુસારે કહે. • • • • ૧૧૮ ૧૫૫ ચેદ ગુણ ઠાંણાનું સ્વરૂપ દુકામાં સમજાવે. .. ૧૨૬. ૧૫૬ ઉપશમીક, પશમક, લાયક આર્થિક પરિમિક ભાવકને કહીએ. ૧૩૦ ૧૫૭ અગીયાર ગુણ શ્રેણિનું સ્વરૂપ કેવી રીતિ છે. ” • • • ૧૩૦ : : : : : : : : : : : ૧૦૮ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy