SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ નોંધની નકલ અસલ મુજબ છે. હીરવિજયસૂરિ ઈ. સ. ની ૧૬મી સદીમાં થઈ ગયા. એ જમાનામાં સૌથી વધુ મહત્ત્વનું ઇતિહાસ-ક વ્ય સંસ્કાર સમન્વયનું હતું. એવા સમન્વય ધર્મ ને પેાષક એવું મુખ્ય લક્ષણ સહિષ્ણુતાનુ છે. હીરવિજયસૂરિમાં એ લક્ષણ હતું, એટલે તેા જેને સમાજ મ્લેચ્છ કે ચવન ગણતા હતા એવા શહેનશાહ અકબરને પ્રતિબેાધ કરવામાં એમણે સંકાચ ન અનુભવ્યા, પણ એમની સહિષ્ણુતા દૃઢતાના અભાવનું પરિણામ ન હતું. પેાતે પેાતાના સિદ્ધાંતામાં સ્થિર રહેતા. પણ એ સિદ્ધાંતામાં ન માને તેના તરફ અસહિષ્ણુ નબનતા. ? હિરવિજયસૂરિ વિદ્વાન પણ હતા. એમનુ પેાતાનુ સર્જન તા ઘણું થાડુ છે. જબુદ્વીપ, પ્રજ્ઞપ્તિ ટીકા અને અંતરિક્ષ પ્રાર્થનાથત્વ જેવી એમની બહુ થોડી કૃતિઓ મળેછે. પણ અબુલફઝલ જેવા એમના સમયના વિદ્વાનેા સાથેની ચર્ચામાંએ જે છાપ પાડતા એ એમની વિદ્વતાનેા પુરાવેા છે. For Private And Personal Use Only ૩૯ આવા હીરવિજયસૂરિએ જ્ઞાન, ધ્યાન તપસ્યા, દયા, દાક્ષિણ્ય, લોકેાપકાર અને `જીવદયાના સદેશે।
SR No.020683
Book TitleHeervijay Suri
Original Sutra AuthorN/A
AuthorDhanvant Oza
PublisherRavani Prakashan Gruh
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy