SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમુદારગુણું ગુરુ પૂજન, જગપાધિચયાદ્રહિત જિતમ પરમ પૂજ્ય પદસ્થિત મર્ચત, વિનય દર્શન કેસર ચદને ૧ કહી શ્રી શ્રી પરમ ગુરૂ શ્રો હીરવિજય સુરીશ્વરેશ્ચન્દન યજામહે નમ: ૨ તૃતીય પુ૫ પૂજા દોહાત્રીજી પૂજા કુસુમની, કરિચે નિર્મલ ચિત્તો પૂજા કરતાં ભવિ લહે, ઉત્તમ અનુભવ વિત્ત છે ૧ છે હાલ ! જાઈ જૂઈ કેતકી, ઉમણે મરુઓ સારા મગરે ચંપક માલતી, શ્રી ગુરુ ચરણે ધાર છે ૧ બેલસિરિ જાઈ ફલસું, કેવડો સરસ ગુલાબ શુદ્ધ સુગંધિત ફૂલે કરી, ગુરુ પૂજે ભરી છાબ છે ૨ શ્લોક સરસ પુષ્પ સુગંધિતમર્ચિત, સકલ વાંછિત દાયક ચર્ચિતમા સકલ મંગલ સમ્ભવ કારણું ગુરુસુગપાદપપૂજન ધારણમાના - ૩૪ હું શ્રી શ્રી પરમ ગુરુ શ્રી હીર વિજય સૂરીશ્વર ચરણ કમલેભ્યઃ પુષ્ય યજામહે નમઃ ૩છે For Private And Personal Use Only
SR No.020682
Book TitleHeervijay Suri
Original Sutra AuthorN/A
AuthorBhavyanand
PublisherBhavyanand
Publication Year
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy