________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नुत
नृपतिता
-
-
-
--
નુત ત્રિ. સ્તવેલ, સ્તુતિ કરેલ વખાણેલ,
પ્રણામ કરેલ, નમેલ. મુતિ સ્ત્રી સ્તોત્ર, સ્તુતિ, પ્રણામ. નુત્ત ત્રિપ્રેરણા કરેલ, હકલ, ફેકલ, તિ
રસ્કારેલ, હાંકી કાઢેલ. નુત્ત ત્રિ. ઉપરના અર્થ. નૂતન ત્રિ. નવું, નવીન, આશ્ચર્યકારક. નૂતનતા સ્ત્રી. નવાપણું, આશ્ચર્યકારકપણું. નૂતનત્વ ૧૦ ઉપરના અર્થ. નૂન ત્રિનવીન, નવું, આશ્ચર્યકારક. – ૩૦ “ત્રહ્મા” નામે એક ઝાડ-જે
પીપળા જેવું હોય છે. નૂનમ્ મચ૦ વિતર્કમાં, નિશ્ચય કરેલામાં, નિશ્ચયમાં, સ્મરણમાં, વાક્યપૂરણમાં તથા
ઉપ્રેક્ષા બતાવવામાં વપરાય છે. નૂપુર ૧૦ પગને એક દાગીને-ઝાંઝર વગેરે. નૂપુરવત્ ત્રિઝાંઝર વગેરે પગને દાગીના જેણે ધારણ કર્યો હોય તે સ્વ૧૦ ૨૦ નિ લઈ જવું, દેરવું. પુત્ર પુરૂષ, મનુષ્ય, શંકુ ખીલે. કૃ ત્રિ, નેતા, લઈ જનાર, દોરનાર.
પઢિ ૧૦ મનુષ્યના મસ્તકની પરી. નૃદિશા સ્ત્રી ઉપર અર્થ નૃટો સ્ત્રી માણસની ખોપરી. વૃનિ પુત્ર વિષ્ણુને નરસિંહ અવતાર,
વીર નર. ગુણનિ પુત્ર ઉપરના અર્થ
નૃા ૫૦ ઔશીનર એક રાજા. નૃrધૂમ પુત્ર તે નામે એક તીર્થ નૃવક્ષ પુ• રાક્ષસ, દેવ. નૃતમ્ ત્રિમનુષ્યદર્શક. નૃવત્ પુરુ કુરુવંશી એક રાજા. sઇ ન૦ માણસની આંખનું પાણી,
માણસનું મૂત્ર. નૃત્ સિ ૦ ૧૦ ૩૦ સે નૃત્ય કરવું. નાચવું.
નૃતા સ્ત્રી પુરૂષપણું, મનુષ્યપણું. કૃતિ સ્ત્રી સ્ત્રીનું નૃત્ય, નાચ, નૃત્ય.
તુ ત્રિ નાચનાર, નટ. વૃત ત્રિ નાચનાર, મનુષ્યહિંસક. વૃત્ત ૧૦ નૃત્ય, તાલ વગેરે સાથે નાચ,
નાચવું. નૃત્તમય ત્રિતાલ વગેરેથી યુકા નાચવાળું,
નૃત્યમય. નૃત્ય ૧૦ નૃત્ય, નાચ, નાચવું. નૃત્ય ત્રિ નૃત્ય કરતું. નાચતું. નૃત્યપ્રિય ત્રિ. નાચ જેને પ્રિય હોય તે. નૃત્યપ્રિય પુ૦ શિવ. નૃત્યપ્રિય સ્ત્રી કાર્તિકસ્વામીની અનુચર
એક માતૃકા. નૃત્યમય ત્રિનામય, નાચથી ભરપૂર. નૃત્યરારા સ્ત્રી નાટયગૃહ, નૃત્ય કરવાનું
સ્થાન, નાટકશાળા. નૃત્યથાન ૧૦ નૃત્ય કરવાનું સ્થાન, રંગ
સ્થાન-નાટકશાળા. ઝૂલુ પુમનુષ્યો-થે વગેરેથી વીંટાયેલા
કીલ્લો. વૃદેવ પુ રાજા. ધર્મ પુ. મનુષ્યોનો ધર્મ.
ધર્મનું પુ૦ કુબેર. કૃધર્મનું ત્રિ. મનુષ્યના ધર્મવાળું. નૂનમન ત્રિમનુષ્યોએ નમવા દેવ
વગેરે.
નૃનાથ પુરુ કુબેર, રાજા, ક્ષત્રિય. નૃપ પુત્ર રાજા, સોળની સંખ્યા. નૃપેલ પુએક જાતની ડુંગળી-રાવવસ્ત્રાગુ ગ્રુપદ ન રાજમહેલ. રૂપલ પુછે પુરૂવંશી એક રાજા. કૃપતા ત્રોરાજાપણું નૃપતિ કુબેર, રાજા, ક્ષત્રિય. નૃપતિતા સ્ત્રી કુબેરપણું, રાજાપણું,
ક્ષત્રિયપણું.
For Private and Personal Use Only