________________
Shri Mahavir Jain Aradhana Kendra
'वान
www.kobatirth.org
સાદડી, ગતિ, ગમન, પાણીમાં કુદતી વાયુની લહેર, સુરંગ, સુગંધ, તપખીર, ઘરની ભીંતમાં છિદ્ર,
વન ત્રિ॰ વનસંબંધી, વનનું, સૂકાયલું. વાનર્૩ પુ વાપર૩ જુએ.
વાનપ્રસ્થ પુ॰ મહુડાનું ઝાડ, ખાખરાનું ઝાડ, વાનપ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ જેણે સ્વીકાર્યો હાય તે.
વાનર પુ॰ વાંદરા. વાનરનાથ પુ॰ વાનરેન્દ્ર જુઓ. વાનર્ણય પુ॰ એક જાતનું ઝાડ. વાનરયાત પુ॰લાધરનું ઝાડ, વાનરાધીરા જુવાનરેન્દ્ર જુએ. વાનરાધીશ્વર પુ. ઉપર પ્રમાણે. વાનરી સ્રો॰ વાંદરી, શિખી વનસ્પતિ. વાનરેન્દ્ર પુ॰ સુગ્રીવ, વાનરાનેા રાજા. વાનજી પુ॰ એક જાતનું ઘાસ. વાનસ્પત્ય ૩૦ પુષ્પમાંથી ફળવાળું થનાર આંખે વગેરે ઝાડ.
વાનાયુ પુ॰ અરબસ્તાન દેશ. વનાયુગ પુ॰ અરબસ્તાની ઘેાડા, વાનાયુનો હ્રૌ॰ અરબસ્તાની ઘેાડી. થાની પુ॰ નેતર, વંજુલ વૃક્ષ. વાનીરા પુ॰ મુજ ઘાસ, વાનીન ૧૦ કુષ્ઠ ઔષધ. વાનેય ૧૦ એક જાતની માથ. વાનેય ત્રિ॰ વનમાં કે જળમાં હાનાર
થનાર.
વાન્ત ત્રિ॰ એર્કલ, ઉલટી કરેલ, મહાર કાઢેલ. વાતાત્ પુ॰કુતરા. વાન્તાદ્દી શ્રી કુતરી. વાન્તિ શ્રી ઉલટી, એકવું તે. વાન્તિષ્ઠર ત્રિ॰ઉલટી કરનાર. વાન્તિત્ ત્રિ॰ઉપરના અ
.
રૂપ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वामनभवन
વાન્તિર્ ત્રિ॰ ઉલટી કરાવનાર. શ્રાન્તિવા શ્રી કડ્ડી વૃક્ષ. વાન્તિતૃત્ યુ॰ ઉલટી દૂર કરનાર એક ઝાડ, યાન્તિદૂત્ ત્રિ॰ ઉલટી દૂર કરનાર. વાપ પુ॰ વાવવું, વણવું, મુડવુ, ક્ષેત્ર. વાપ૩ પુ॰ વણકરનું વણવાનું સાધનવેમા.
વાપિત ત્રિ॰ વાવેલ, મુ ંડેલ. વાપિત ન॰ એક જાતનું ધાન્ય, યવિ શ્રી વાવ, હરકેાઇ જલાશય. વાપી સ્ત્રી. ઉપરના અ. વાદ પુ॰ ચાતક પક્ષી બપૈયા. વીદ્દી શ્રી ચાતક પક્ષિણી, વળ ત્રિવાવમાં હેાનાર થનાર, વાવવા યેાગ્ય.
વાવ્ય ૬૦ કુષ્ઠ ઔષધ,
ગામ ન૦ ધન, ડાખું શરીર, એક શાક. વામ પુ॰ વામમાર્ગ, તંત્રશાસ્ત્રપ્રસિદ્ધ વેદાચારવિરૂદ્ધ મદ્યપાનાદિ આચાર, કામદેવ, મહાદેવ.
વામ ત્રિ॰ મનેહિર, સુંદર, પ્રતિકૂલ, અવળું, વિરૂદ્ધ, ડામુ, અધમ,
વામતા સ્ત્રી॰ સુંદરતા, મનેાહરપણું, અવળાઇ, આડાઈ, પ્રતિકૂલપણું, ડાખાપણું, અધમપણું.
વામત્વ ન॰ઉપરના અ. વામતેષ પુ॰ મહાદેવ, એક ઋષિ, વામન ત્રિ॰ નીચ, ઠીંગણું, વામન, ટુ, વામન પુ॰ દક્ષિણ દિશાનેા દિગ્ગજ, અકાટ
વૃક્ષ, વિષ્ણુને વામન અવતાર, કાશિકાવૃત્તિકાર એક પંડિત,
For Private and Personal Use Only
વામનીòત ત્રિ॰ નીચુ કરેલ, ટુંકુ કરેલ, રીંગણું કરેલ. વામનોમથન ન॰ નીચા થવું, ટુંકા થવું, રીંગણા થવું.