SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ત્રણે ગ્રંથને આધાર ગ્રહણ કરવામાં આવેલ છે. અને તે તૈયાર થએલ પુસ્તક, પૂ. પાદ. ગુરુદેવ શ્રીમાને તપાસી તેમજ સમયે યોગ્ય સૂચના કરી, મને આ કાર્ય માટે ઉત્સાહિત કર્યો છે. તે માટે તેઓ પૂજ્યશ્રીને જેટલે ઉપકાર માનું તેટલે એ છે જ છે. વિ. પ્રથમ પુસ્તકમાં: સ્વરાન્ત શબ્દોના ત્રણે લિંગનાં તેમજ સર્વનામના ત્રણે લિંગનાં તથા ઉપગી વ્યંજનાન્ત શબ્દનાં અને પ્રાન્ત સંખ્યાવાચક શબ્દનાં પણ રૂપ મુકવામાં આવ્યા છે. બીજા પુસ્તકમાં – વ્યંજનાન્ત, સ્વરાન ધાતુઓના ક્તરિ તેમજ કર્મણિના વર્તમાનકાળ, વિધિ-આજ્ઞાર્થ, ભૂતકાલ, ભવિષ્યકાલ, અને કિયાતિપત્યર્થનાં ક્રમિક રૂપે વ્યવસ્થિત મુકેલ છે, ત્યાર બાદ, પ્રેરકના પણ ઉપરોક્ત પ્રમાણે દરેક કાળનાં કર્તરિ તેમજ કર્મણિનાં અનુક્રમે રૂપિ મુકવામાં આવેલ છે. પ્રાન્ત-આ પુસ્તકના સંપાદાન કાર્યમાં મુફસધન તેમજ દષ્ટિદોષાદિના કારણે કાંઈક અધિક ન્યૂનતા થઈ હોય તે સજજને સુધારી વાંચી પઠન પાઠનાદિ કરી પ્રાકૃતભાષા પ્રત્યે વિશેષ આદરવાલા થાઓ એજ શુભેચ્છા. મુ. બેરસદ છે. લી. મુનિ ચન્દ્રોદયવિજય. જૈન ઉપાશ્રય, શ્રાવણ પૂર્ણિમા, વાયા,-આણંદ સંવત, ૨૦૦૫. For Private And Personal Use Only
SR No.020638
Book TitleSankshipta Prakrit Shabda Roopmala
Original Sutra AuthorN/A
AuthorChandrodayvijay
PublisherZaverchand Ramaji Shah
Publication Year1949
Total Pages127
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy