SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra *: www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વિશે જણાવી આદિત્યની અંદર રહેલ સુવર્ણમય પુરુષને જેનું "" એવું નામ છે ! તેને જે ઉપાસે છે તે નિશ્ચય પાપથી પર થાય છે. જે હિરણ પુરુષ–પરમાત્માના અને સામ એ વિ-જોડનાર છે તેથી તે ઉગથ છે. તેથી જ આ પરમાત્માનો ગાયક ઉદ્ગાતા કહેવાય છે. આ ..ગા આદિત્ય લોકથી પર જે લોકો છે તેની અને દેવોની ઇચ્છાને પણ નિયાનમાં રાખનાર છે.” આ જ બાબત દર્શાવે છે કે– પરમતાનો ઉપાસક દેવત્વ શક્તિથી પણ વધુ શક્તિશાળી બની જય છે, (6) નેત્રસ્ય પુરુષરૂપે ઉથ ઉપાસના : આદિત્યમાં રહેલાં હિરણ્યમયપુની ઉપાસના બાદ નેત્રમાં રહેલાં પુરુષની અધ્યામ ઉપાસના કહે છે. વાણી જ ઋચા છે. પ્રાણ નામ છે. પ્રાણરૂપી સામ વાણીરૂપ ચાના રહેલ છે. તેથી ગીચામાં રહેલ સામ ગવાય છે. પાણી એ જ 'માં' છે, પ્રાણ જ 'T' છે, એ બે મળીને 'મ” થાય છે. આ જ રીતે "સામ" બાબતે ચક્ષુ શ્રોત્ર વિશે જણાવી, આંખની ધોળી જયોતિ ઋચા છે અને કાળી નીલી પ્રભા છે- તે સામ છે. આ આંખની અંદર જે છે તે આદિત્યમાં રહેલો હિરણ્યમય પુરુષ છે તે જ રૂપ આનું છે. તે આદિત્યસ્થ હિરણ્યમય પુરુષના જે બે પર્વો–જોડાણો છે તે આના છે, તેનું જે "" નામ છે તે જ આનું નામ છે. જે આ નેત્રસ્થ પુસ્પની ઉપાસા કરે છે, તેને '' સ્વરૂપે જાણે છે, તે મનુષ્યની ઈચ્છાઓનું નિયમન કરીને ઈચ્છિતની પ્રાપ્તિ કરે છે. આ ઉપાસનામાં વિરાટની ચશુપુરષ તરીકે અને વ્યકિતની વિરાટ તરીકે કલ્પના કરેલી છે. (૮) આકાશ રૂપ પરમાત્માની ઉગીચરૂપે ઉપાસના : આચાર્ય શિલક, દાલભ્ય ઋષિ અને રાજના પ્રવાહણ વચ્ચે ઉગી ની ચેચ થાય છે. તેમાં ચર્ચાને અંતે રાજય પ્રવાહણ જણાવે છે કે– ઉદ્ગીઘની સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠા આકાશમાં છે, કારણ કે આ ભૂતો આકાશમાંથી જ જમે છે અને આકાશમાં જ લય પામે છે. આકાશરૂપ પરમાત્મા જ પ્રાણીમાત્રનું પરમ આધાર–સ્થાન છે. તે પરવરીયાનુસર્વશ્રેષ્ઠ પરમાત્મા ઉગથ છે, અનંત છે એમ જાણીને જે એની ઉપાસના કરે છે. તે સર્વશ્રેષ્ઠપાને પામે છે. એટલું જ નહીં પરંપરાથી જેની પ્રજા તેને જાણીને ઉપારાના કરતી રહે છે, તે પ્રજા પણ આ લોકમાં બધાં કરતાં શ્રેષ્ઠ બનશે.* મિ . For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy