SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra (૩) તનુમાનસી : www.kobatirth.org. સદાચારણ દ્વારા વિષયો તરફ અનુરાગ ક્ષીણ ૨ઈ જાય, તે અવસ્થા તનુમાનસી છે. (૪) સત્ત્વાપત્તિ : Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપરોકત ત્રણ ભૂમિકાઓનાં અભ્યાસથી, વૈરાગ્યના બળથી ચિત્ત શુદ્ધ સત્ત્વ રૂપમાં અવસ્થિતિ પ્રાપ્ત થાય તે અવસ્થાને સવાપત્તિ કહે છે. (૫) અક્તિ : ઉપરોકત ચાર ભૂમિકાનાં અભ્યાસ બાદ સંસગહીન કલા સવારુઢ થાય છે, તેને અસક્તિ કહે છે. (૬) પદાર્થ—ભાવના : પોતાના આત્મામાં જ રમણ કરવું અને બાહ્ય-આંતરિક પદાર્થોની ભાવનાનો નાશ થવો, તે પદાર્થભાવના છે. (૭) તુર્યાવસ્થા : ઉપરોકત છ ભૂમિકાનાં પૂર્ણ અભ્યાસબાદ મંદબુદ્ધિ દૂર થાય છે. તેમજ સાધક આત્મભાવમાં એકનિષ્ઠ બની જાય છે. આ અવસ્થાને તુર્યગાવસ્થા કહે છે. આ અવસ્થા જીવન્મુક્ત પુરુષની છે. સાત ભૂમિકાબાદ અંતિમ ભૂમિકા અવસ્થા તુરીયાતીત અવસ્થા છે, જે વિદેહ મુક્તિ છે, જે ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. (૧) યતમાન : ગોપ વગેરે ચિત્તના દોષોને કારણે ઇન્દ્રિયો પોતાના વિષયો તરફ ખેંચાઈ છે. આ વિપર્યોના દાંપોનું વારંવાર ચિંતન કરવાથી ઇન્દ્રયો તે વિષર્ધામાં પ્રવૃત્ત થતી નથી, તે યતાન વૈરાગ્ય છે. (૨) વ્યતિરેક ઃ કેટલા દોષ દૂર થયા અને કેટલાં રહ્યા તેનો વિચાર કરવો તે વ્યતિરેક વૈરાગ્ય છે. (૩) એટૈન્દ્રિય : જ્યારે રાગદ્વેષ વગેરે ચિત્તના મલ ઇન્દ્રિયોને પોતાના વિષયોમાં પ્રવૃત્ત કરાવવામાં અસમર્થ બની જાય છે, પરંતુ સૂક્ષ્મરૂપથી મનમાં તો રહે જ છે, તેને એકેન્દ્રિય વૈરાગ્ય કહે છે. : (૪) વશીકાર ઃ ચિત્તમાં અત્યંત સૂક્ષ્મરૂપે રહેલાં દોષો પણ નષ્ટ થઈ જાય તેમજ દિવ્ય ભોગ-ઉપભોગ, તેમજ દિવ્ય શક્તિઓ ઉપસ્થિત થાય ત્યારે તેની તરફ આસક્તિ ન રહે તે વશીકાર વૈરાગ્ય છે. ૧૦ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy