SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “સત્ત્વાનાં પરમાનન્દ અહીં દસમા તીર્થકર શીતલનાથ ભગવંત એક હજાર મુનિવરો સાથે મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર વદ-૫ના દિવસે બપોર પહેલાં નિર્વાણ પામ્યા. આજ સુધીમાં આ ટૂંક ઉપર ૧૮ કોડાકોડી, ચાર કરોડ, ૩૨ લાખ, ૪૨ હજાર અને ૯૭૫ મુનિવરો મોક્ષે ગયા હતા. આ ટૂંકની યાત્રા કરવાની એક કરોડ પૈષધઉપવાસનું ફળ મળે છે. માલદેશના ભક્તિપુરના રાજા. મેઘરથ મુનિની દેશના સાંભળી ચતુર્વિધસેના સાથે શ્રી સમેતશિખરજી આવ્યા... પ્રભુભક્તિમાં સંપત્તિ ન્યોચ્છાવર કરી વિદ્યુતગિરિ નામની આ ટૂંકનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યાં સુધી સમેતશિખરજી તીર્થમાં જ રહ્યા અને પછી આનંદમાં સ્વસ્થાને આવી ભવ્ય ઉજમણું કરાવ્યું. અરિહંત ચેઈયાણ કરવું. થોય શીતલ જિનવર શીતલકારી જીવ જગત ઉપગારજી. જન્મ-મરણ સબ દુર હટાવી અજરામર પદ ધારીજી. નંદા માતા નંદન નિરૂપમ દેઢરથે નૃપકુલચન્દાજી. જન્મ ભદ્રિલપુર નેવુધનુષદેહ, અંક શ્રી વત્સસુનંદાજી. (૪૮) For Private and Personal Use Only
SR No.020623
Book TitleSammetshikharjini Bhav Yatra
Original Sutra AuthorN/A
AuthorHarchand Khetsibhai Vora
PublisherHarchand Khetsibhai Vora
Publication Year2001
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy