SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તવન શીખરજી મધુવન મેં કોયલ ટહુંકી રહી મધુવનમેં, પાર્થશામળીયાજી બસો મેરે મનમે; કાશીદેશ વાણારસી નગરી, જન્મ લીયો પ્રભુ ક્ષત્રિયકુલમેં, કોયલ ૧ બાલપણામાં અભુત જ્ઞાની, કમઠકો માન હર્યો એક પલમેં, કોયલ નાગ નિકાલા કાષ્ટ ચિરાકર, નાગકું કિયો સુરપતિ એક છીનમેં, કોયલ ૩ સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમે ભીંજ ગયો એક રંગમેં, કોયલ૦૪ સમેતશિખર પ્રભુ મોક્ષે સિધાવ્યા, પાર્થજીકો મહિમા ત્રણ ભુવનમેં, કોયલ૦૫ ઉદયરતનકી એહી અરજ હૈ, દિલ અટક્યો તોરા ચરણ કમલમે. કોયલ૦ ૬ ચાલો, હવે ભોમિયાજી દાદા પાસે. બોલો ભોમિયાજી મહારાજ કી જય. (૩૭) For Private and Personal Use Only
SR No.020623
Book TitleSammetshikharjini Bhav Yatra
Original Sutra AuthorN/A
AuthorHarchand Khetsibhai Vora
PublisherHarchand Khetsibhai Vora
Publication Year2001
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy