________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રુતજ્ઞાનનાં ૧૪ અથવા ૨૦ પ્રકાર છે. તે હવે પછીની ગાથામાં ગ્રન્થકાર શ્રી સ્વયં બતાવે છે.
ઇતિ મતિજ્ઞાન સ્વરૂપ શ્રુતજ્ઞાનનાં ચૌદ ભેદ :अक्खर सन्नी सम्म, साइअं खलु सपजवसिअं च, गमियं अंगपविटुं, सत्तवि ए ए सपडिवक्खा ॥६॥
अक्षर संज्ञि सम्यक् सादिकं खलु सपर्यवसितं च ।
गमिकमङ्गप्रविष्टं सप्तापि एते सप्रतिपक्षाः ॥६॥
ગાથાર્થ :- અક્ષરધૃત, સંશિશ્રુત, સમ્યકશ્રુત, સાદિક્ષુત, સપર્યવસિતશ્રુત, ગમિકશ્રુત અને અંગપ્રવિષ્ટદ્યુત એ સાતભેદ તેનાં પ્રતિપક્ષ ભેદ સહિત જાણવા.
વિવેચન :- ૧. અક્ષરદ્યુત ૨. અનરશ્રુત ૩. સંન્નિશ્રુત ૪. અસંશ્રુિત ૫. સમ્યફથ્થત ૬. મિથ્યાશ્રુત ૭. સાદિધૃત ૮. અનાદિઠુત ૯. સપર્યવસિતશ્રુત ૧૦. અપર્યવસિતશ્રુત. ૧૧. ગમિકહ્યુત ૧૨. અગમિકશ્રુત ૧૩. અંગપ્રવિષ્ટદ્યુત. ૧૪. અંગબાહ્યશ્રુત. આ ચૌદ શ્રુતજ્ઞાનનાં ભેદ છે. અક્ષરદ્યુત :- અક્ષર =જ્ઞાન જો કે પાંચ જ્ઞાન સામાન્યથી અક્ષર સ્વરૂપ છે. તો પણ અહીં શ્રુતજ્ઞાનનો અધિકાર હોવાથી “અક્ષર શ્રુતજ્ઞાન જ જાણવું. જ્ઞાનાત્મક અક્ષર એ ભાવથુત છે. અને અકારાદિ વર્ણાત્મક અક્ષર એ દ્રવ્યશ્રત કહેવાય. અક્ષરોથી અભિલાખ=વચનવડે કહી શકાય એવા પદાર્થોનો જે બોધ થાય તે અક્ષરદ્યુત કહેવાય. અક્ષરગ્રુત ૩ પ્રકારે છે. (૧) સંજ્ઞાક્ષર (૨) વ્યંજનાક્ષર (૩) લમ્બર. :(૧) સંજ્ઞાક્ષર :- ૧૮ પ્રકારની લિપિ (અક્ષરો) ને સંજ્ઞાક્ષર કહેવાય. જેમ કે (૧) હંસલિપિ (૨)ભૂતલિપિ (૩)યાલિપિ (૪) રાક્ષસીલિપિ (૫) ઉડીલિપિ (૬) યવનીલિપિ (૭) તુકલિપિ (૮) કીરાલિપિ (૯) દ્રાવિડલિપિ (૧૦) સિંધીલિપિ (૧૧) માળવીલિપિ (૧૨) નટીલિપિ. (૧૩) નાગરી લિપિ (૧૪) લાટલિપિ (૧૫) પારસીલિપિ (૧૬) અનિમિત્તકલિપિ (૧૭) ચાણક્યલિપિ (૧૮) મૂળદેવીલિપિ. “ક” “ખ” “ગ” વિગેરે ગુજરાતી અક્ષર, ઉઅક્ષર, એ, બી, સી, ડી, A જુઓ મલયગિર્ભાચાર્ય પ્રણીતવૃત્તિયુત નંદીસૂત્ર (સૂત્ર નં. ૩૯)
૭૨
--
-
-
-
For Private and Personal Use Only