SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुदर्शिनी टीका अ०२ सू१ सत्यस्वरूपनिरूपणम् ६५२ इसका धनिष्ट संबंध है और वह इस प्रकार से है कि जब तक जीव अलीक (असत्य) वचनों से निवृत्त नहीं होता तबतक वह प्राणातिपात विरमण रूप प्रथमसंवरद्वार का आराधक नहीं बन सकता है। यह सत्यवचन शुद्ध, शुचिक, शिव, सुजात आदि अनेक विशेषणों से संपन्न होता है। सत्यवादी की सर्वत्र प्रतिष्ठा होती है । इन्द्रादिक देवों को, तथा चक्र. वर्ती आदि श्रेष्ठ पुरुषों को सत्यवचन बहुमान्य होते हैं । समस्त विद्या. ओं की सिद्धि इन्हीं सत्यवचनों से होती है। स्वर्ग, मोक्ष की सिद्धि के यह पथ प्रदर्शक होता हैं। सत्य होकर भी जो अप्रिय होते हैं वे वचन सत्यवादि को वोलने योग्य नहीं होते हैं। किन्तु प्रिय सत्यवचन ही सत्यवादी बोला करते हैं । सत्यवादियों के समक्ष संसार की समस्त शक्तियां नतमस्तक हो जाया करती हैं अर्थातु-शिर जुकाता है। मनसा वाचा कर्मणा जो इस सत्य की आराधना में लीन होते हैं वे इस भव में तो सुखी होते ही हैं परन्तु परभव में भी उन्हें सुखों की प्राप्ति होती हैं । तप नियम से सब सत्यवचन से ही शोभित और फलप्रद होते हैं। परिणामों में जिनके जितनी अधिक सरलता होगी ऊन के वचनों में उतनी अधिक सत्यता होगी । सत्यवादियों के देवता तक सेवक होते हैं । सत्य में सावद्यभाषण का सर्वथा परित्याग ही जाता है। इन वचनों સંબંધ છે. તે આ પ્રકારે છે. જ્યાં સુધી જીવ અસત્ય વચનોથી મુક્ત થત નથી ત્યાં સુધી તે પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ સંવરદ્વારને આરાધક બની શકતો નથી. આ સત્ય વચન શુદ્ધ, શુચિક, શિવ, સુજાત આદિ અનેક વિશેપણથી યુક્ત હોય છે. સત્યવાદીની હંમેશ પ્રતિષ્ઠા થાય છે. ઈન્દ્રાદિક દેવને તથા ચકવતી આદિ શ્રેષ્ઠ પુરુષોને સત્યાચન બહુ માનને ચેાગ્ય લાગે છે. એ સત્ય વચનથી જ સઘળી વિદ્યાઓ સિદ્ધ થાય છે. સ્વર્ગ, મોક્ષની પ્રાપ્તિમાં તે માર્ગદર્શક હોય છે. સત્ય હોવા છતાં પણ અપ્રિય લાગે તેવાં વચને સત્યવાદીઓએ બોલવાં જોઈએ નહીં, પણ સત્યવાદી પ્રિય સત્ય વચન જ બેસે છે. સત્યવાદીઓ આગળ સંસારની સમસ્ત શક્તિઓ માથું નમાવે છે. મન, વચન અને કાયાથી જે આ સત્યની આરાધનામાં લીન રહે છે તેઓ આ ભવમાં તે સુખી થાય છે પણ પરભવમાં પણ તેમને સુખની પ્રાપ્તિ થાય છે. તપ નિયમ એ સૌ સત્ય વચનથી જ લે છે અને ફળદાયી નિવડે છે. પરિ ણામાં જેમની જેટલી વધારે સરળતા હશે તેટલી તેમનાં વચમાં વધારે સત્યતા હશે. દેવતા પણ સત્યવાદીઓની સેવા કરે છે. સત્યમાં સાવધ ભાષણને સર્વથા પરિત્યાગ થઈ જાય છે. આ વચનેથી જીવને સૌથી મટે આધ્યાત્મિક For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy