________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાડલ વૃક્ષની હેઠલ જ્ઞાન કેવલ વરે, ૫ વિચર્યા દેશ વિદેશ ભાવિકને તારતા, જિન ગામિની વાણું પ્રભુ વિસ્તારતા; ૧ટ શત સાથે મોક્ષ વધુ વરવા ગયા, વિજય મુકિત વર પામી કમલનાં કારજ થયા. ૬
૨૮ દીવાળીનું સ્તવન. ( સાંભલરે મારી સજની બેની, રજની કિહાં રહી
આવ્યાજીરે –એ દેશી.) સુર સુખ ભોગવી ત્રિશલા ફખે, રહીને જન્મ લહીનેજીરે; અનુક્રમે લલના સંગ છેડી, વિચર્ચા દિક્ષા ગ્રહીને, પ્રગટી દીવાલી રે, પામ્યા કેવલજ્ઞાન કર્મ પ્રજાલીજીરે. ૧ એ આંકણી. ચાર નિકાયના દેવ મલીને, સમવસરણ કરે સારો રે; તિહાં સિંહાસને બેસી પ્રભુજી, ધર્મ કહે બહુ પ્યારો. પ્ર.૨ અનાદિ મિથ્યાત્વી જીવ ભવ્ય, કરણ ત્રણ કરીને જીરે, અંતર કરણે આદિ સમયે, સુખ લહે સમતિ ધરીને....૦૩ તે શુદ્ધ દર્શને આત્મા કહીએ, શેષ બીજા હવે સુણીએ રે; કષાય વેગ દ્રવ્ય ઉપયોગ, વીર્ય જ્ઞાન ચારિત્ર ભણીએ.પ્રજ
એહવે ઇંદ્રભૂતિ જસ સુણીને, આવ્યા પ્રભુને પાસે રે; વિદના અર્થ સુણીને સાચા, સંજમ લીધે ઉલ્લાસે. બ૦૫ વીરના ગણધર થયા ઈગ્યા, સાધુ ચૌદ હજાર રે;
For Private and Personal Use Only