SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭૩ તે આગમ આદર, આણુને આરાધો આઠમને દિવસે, આઠ અક્ષય સુખ સાધે. શાસન રખવાલી, વિદ્યાદેવી સોલ; સમકિતની સાનિધ્ય, કરતી છાકમછેલ અનુભવ રસના, આપે સુજશ જગી; કવિ ધીરવિમલને, જ્ઞાનવિમલ કહે શીશ. નવમીની સ્તુતિ. સુવ્રત સુવિધિ સુમતિ શિવ પામ્યા, અજિત સુમતિ. નમિ સંયમ કામ્યા; કુંથુ વાસુપૂજ્ય સુવિધિ જિન ચવિયા, નવમી દિને તે સુરવર નમિયા, શાંતિ જિર્ણદ થયા જિહાં જ્ઞાની, વર્તમાન જિનવર શુભ થાની, દશ કલ્યાણક નવમી દિવસે, સવિ જિનવર પ્રણમું મન હરખે. - જિહાં નવ તત્ત્વ વિચાર કહી, નવવિધ બ્રહ્મ આચાર લહજે; તે આગમ સુણતાં સુખ લહીએ, નવવિધ પરિગ્રહ વરતિ કહીએ. સમકિત દષ્ટિ સુર સંદેહા, આપે સુમતિ વિલાસ જસ મહા; શ્રી જ્ઞાનવિમલ કહે જિન નામે, દિન દિન દાલત અધિકી પામે. For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy