SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવિક ચિત્ત વાસી; એ સમકિત તણે સાર છે મૂલગુ, અહનિશ આગમ જ્ઞાન ને ઓલણ. મનુજ સુર શાસન સાનિધ્ય કારકુ, શ્રી અશોકસિધા વિન ભય વાર; શીતલ સ્વામીના ધ્યાનથી સુખ લહે, ધીર ગુરૂ સીસ નય વિમલ કવિ ઇમ કહે. અથ ત્રીજની સ્તુતિ. સંખેસર પાસજી પૂજીએ-એ દેશી. શ્રેયાંસ જિણેસર શિવ ગયા, ત્રીજા દિને નિરમલ થયા; એંશી ધનુ સોવનમય કાયા, ભવ ભવ તે સાહિબ જિનરાયા. વિમલ કુંથુ ધર્મ સુવિધિ જિના, જસ જન્મ જ્ઞાન જનું જ્ઞાન ધના; વર્તમાન કલ્યાણક પંચ થયા, જિનજી દિન નિત કરજે ગયા. ત્રણ તત્વ જિહાં કિણે ઉપદિશ્યો,તે પ્રવચન વયણાં ચિત્ત વસ્યાં ત્રણ ગુપ્તિ ગુપ્તા મુનિવરો, તે પ્રવયન વાંચે કૃતધરા. ૩ ઈશર સુર માનશી સુહંકરા, જે સમકિત દષ્ટિ સુરવરા; ત્રિકરણ શુદ્ધ સમકિત તણ નય લીલા હેજ અતિ ઘણી. ૪ ચોથની સ્તુતિ. શ્રાવણ સુદ દિન પંચમીએ-એ દેશી. સવર્થસિદ્ધથી ચવિ એ, મરૂદેવી ઉયરે ઉપન તે; યુગલા ધર્મ શ્રી રાષભ એ થ તણે દિન ધન તા. ૧ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy