________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવ્યા જિનહર બારણે, વરાસત ફલ સિદ્ધ. સો વરસ ઉપવાસ પુન્ય, પ્રદક્ષિણા દેતાં સહસ વરસ ઉપવાસ પુન્ય. જિન નજરે જોતાં. ભાવે જિનહર જુહારીએ, ફલ હો અનંત, તેહથી લહીયે સો ગુણે, જે પૂજે ભગવત. ફલ ઘણે ફુલની માલ, પ્રભુ કઠે ઠવતા; પાર ન આવે ગીત નાદ, કેરા ફલ ભણતાં. જિન પૂછ પૂજા કરે એ સુર ધૂપ તણું ધ્યાન;
અક્ષત સાર તે અક્ષય સુખ, દિપે તનું રૂપ, નિર્મલ તન મન કરીએ, સુણતાં ઇમ જગીસ નાટિક ભાવના ભાવતાં, પામે પદવીજ સાર. જિનહર ભક્ત વલિ એ, પુન્ય પ્રકારો સુણી શ્રી ગુરૂ વયણ સાર, પુરવ ઋષિ ભાખે. ટાલવા આઠ કર્મને, જિનમંદિર જામ્યું; ભેટી ચરણ ભગવંતના, હવે નિમલ થાણ્યું. કીર્તિવિજય ઉવજઝાયને એ, વિનય કહે કર જોડ; સફલ હો મુજ વિનતિ, પ્રભુ સેવાના કોડ.
૫ શ્રી વર્ધમાન તપનું ચૈત્યવંદન. વમાન જિનપતિ નમી, વદ્ધમાન તપ નામ એલી આંબિલની કરૂં, વર્ધમાન પરિણામ.
૧૨
૧૩.
૧૪
For Private and Personal Use Only