________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪
ચાર મહાવ્રત અમતણા, કારણે પડિકમણું ય હો. - રાતા પીળાં વસ્ત્ર વાપરું, વળી પંચવરણ જે હોય હો. એ. ૪
શુદ્ધ મારગ છે મુક્તિને, અમને કલ્પે રાજ પિંડ હો. ધામ જિસેસર ઉપદિ, તુમ પાળા ચારિત્ર અંખડ હો. એ દય
ગૌતમ શિષ્ય કહે સાંભળો, અમે પંચ મહાવ્રત ધાર હોય પડિકમણાં પંચ અમ સહિ, વસ્ત્ર શ્વેત વરણ મને હાર હો એ દોય
રાજપિંડ કર્ભે નહિ, ભાખે વીર જિન પર્વદા માંહી હો એક મારગ સાથે બેહુ જ, તો એવડું અંતર કાંઇ હો એ દોય.
સંશયવંત મુનિ બે થયા, જઈ પૂછે નિજ ગુરૂ પાસે હો. ગૌતમ કણક વન થકી, આવે કેશી પાસે ઉલ્લાસ હો એ દેય.
કેશી તવ સાહા જ ઈ, ગૌતમને દિયે બહુ માન હો. ફાસુ પરાલ તિહાં પાથરી, બિહુ બેઠા બુદ્ધિ નિધાન હો એ દોય,
ચર્ચા કરે જિન ધર્મની, તિહાં ભળીયા સુર નર વૃંદ હો ગણધર સેહે અતિ ભલા, જાણે એક સૂરજ બીજે ચંદ હો એ દોય.
એક મુક્તિ જાવું બિહુ તણે, તે આચારે કાં ભેદ હો
For Private and Personal Use Only