________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેપર
પાપડ વડી ખેરાદિક ફરસી, તેનો સ્વાદ વિણાસી આતમને આતમ છે સાખી, હૈડે જેને તપાસી. અ. ૧૦ એવું જાણું ચોખ્ખાઈ ભજીએ, સમકિત ક્રિયા શુદ્ધિ બદષભ વિજય કહે જિન આણથી,વહેલી વરશે સિદ્ધિ. અ૦૧૧
૮૩ રાત્રી ભોજનની સજઝાય. પુન્ય સંજોગે નર ભવ લાવે, સાથે આતમ કાજ; વિષયારસ જાણે વિષ સરીખો, એમ ભાખે જિનરાજ રે; પ્રાણી રાત્રી ભોજન વારે, આગમ વાણી સાચી જાણી; સમકિત ગુણ સહિનાણીને પ્રાણી, રાત્રી ભોજન વાશે. ૧. અભક્ષ બાવીશમાં યણ ભોજન, દોષ કહ્યા પરધાન તેણે કારણ રીતે મત જમજો, જે હેય હૈડે સાન.પ્રાણ૦૨ દાન સ્નાન યુદ્ધ ને ભોજન, એટલાં રાતે ન કીજે; એ કરવા સુરજની સાખે, નીતિ વચન સમજી જેરે, પ્રાણી-૩ ઉત્તમ પશુ પંખી પણ રાતે, ટાળે ભેજન ટાણે તમે તો માનવી નામ ધરાવો, કેમ સંતોષ ન આણે રે. પ્રાજ માખી જુ કીડી કાળીયાવડા, ભોજનમાં જે આવે, કાઢ જળોદર વમન વિકળતા, એવા રાગ ઉપારે. પ્રાણ ૫ છનુ ભવ જીવ હત્યા કરતાં, પાતક જેહ ઉપાયું એક તળાવ ફેડતાં તેટલું, દૂષણ સુગુરૂ બતાવ્યું. પ્રાણું ૬ એકેતેર ભવ સર ફોડ્યા સમ, એક દવ દેતાં પાપ; અઠ્ઠોતેર ભવ દવ દીધા જિમ, એક કુવણિજ સંતાપરે, પ્રા૭
For Private and Personal Use Only