________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૫
વીરા નયણે નિહાલીયે જી રે, જિમ મન થાયે પ્રમોદ નયણુ ઉઘાડી જોઈયે જી રે, માતા પામે મેદ, સે. ૩૪
શાલિભદ્ર માતા મોહને જી રે, પોહેતા અમર વિમાન; મહાવિદેહે સીઝશે જી રે, પામી કેવલ જ્ઞાન. સ. ૩૫
ધનો ધમી મુક્ત ગયો છરે, પામી શુકલ ધ્યાન; જેનર નારી ગાવશે જી રે, સમયસુંદરની વાણ. સ. ૩૬
૭૮ અથ શ્રી ધન્નાજીની સક્ઝાય. શિયાળામાં શીત ઘણી રે ધન્ના. ઉનાળે લૂ વાય; - માસે જલ વાદલાં રે ધન્ના, એ દુઃખ સહ્યું ન જાય; હું તે વાવીરે ધનજી આજ નહી સે કાલ.
૧ વનમેં તો કહેવું એકલું રે ધન્ના, કોણ કરે તારી સાર, ભૂખ પરિસહ દેહિલા રે ધન્ના, મત કર એસી વાત રે હે ધનજી, મત લીયે સંયમ ભાર. ૨
વનમાં તે મૃગ એકલો રે માતા, કેણ કરે ઉનકી સાર; કરણી તો જેની આપકી રે માતા, કાણુ બેટે કુણ બાપ રે, હો જનની હું લેહું સંયમ ભાર. ૩
પંચ મહાવ્રતો પાલો રે ધન્ના, પાંચ મેરૂ સમાન બાવીસ પરિસહ જીતવા રે ધન્ના, સંયમ ખાંડાકી ધાર ૨. હો ધનજી ! મત.
* . .
૪ નીર વિનાની નદી કીસી રે ધન્ના, ચંદ વિના કેસી રાત; પિયુ વિના કેસી કામિની રે ધના, વદન કમલ
૩પ
For Private and Personal Use Only