SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ ઇતિ નાગૅદ્રનરામરવંદિતપાદાંબુજપ્રવરતેજા દેવકુલપાટકઃ સ જયતિ ચિંતામણિપાર્થ:. ૩૮ દીવાલીનું ચૈત્યવંદન. (૧) મગધ દેશ પાવા પૂરી, પ્રભુ વીર પધાર્યા; સોલ પહાર દીએ દેશના, ભવિ જીવને તાર્યા, ભૂપ અઢારે ભાવે સુણે, અમૃત સી વાણી દેશના દીએ રચ/ એ, પરણ્યા શિવરાણી રાય ઉઠી દિવા કરે, અજવાલાને હેત; અમાવાસ્યા તે કહી, વલી દીવાળી કી. મિરૂ થકી આવ્યા ઇંદ્ર, હાથે લેઇ ટીવી, મેરઇયા દીન સફલ કરી, લોક કહે સવિ જીવી, કલ્યાણક જાણું કરી, દિવા તે કીજે; જાપ જપ જિનરાજને, પાતિક સવિ છીએ. બીજે દિન ગૌતમ સુણી, પામ્યા કેવલજ્ઞાન; બાર સહસ ગુણણું ગણો, ઘર હશે ક્રોડ કલ્યાણ. સુર નર કિન્નર સહુ મલી, ગૌતમને આપે; ભટ્ટારક પદવી દેઈ, સહુ સાખે થોપે. જુહાર ભટ્ટારક થકી, લોક કરે જુહાર; બેને ભાઈ જમાડીયા, નંદિવર્ધન સાર. ભાઈ બીજ તિહાં થકી, વીરતણે અધિકાર; જયવિજય ગુરૂ સંપઢા, મુજને દી મનોહાર. ૫ ૮ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy