SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર એમ જાણી યા પાલો, મનમાંડે કરૂણા આણુ; રૂડા રાજા. સમય સુદર એમ ત્રિવે, દયાથી સુખ નિર્વાણુ, રૂડા રાજા. ધન્ય ૧૧ ૭૪ પ્રથમ વ્યાખ્યાન પ્રથમ સજ્ઝાય. હાલ પહેલી. પત્ર પષણ આવિયાં, આન ંદ અંગે ન માય ?, ધર ઘર ઉત્સવ - અતિ ઘણા, શ્રી સંધ આવીને જાય રે. પજીણુ આવિયાં. પ ૧ જીવ અમારી પલાવિયે, કીજિયે ત્રત પચ્ચખાણ રે; ભાવ ધરી ગુરૂ વક્રિય, સુણિયે સૂત્ર વખાણુ રૃ. ૫૦ २ આઠ દિવસ એમ પાર્લિયે, આર ંભને પરિહારો રે; નાવણુ ધાત્રણ ખંડણુ, લેપણુ પીસણ વારો રે, પ૦ ૩ શક્તિ હૈાય તે પચ્ચખ્ખીયે, અડ્ડાયે અતિ સારા ૐ; પરમ શક્તિ પ્રીતિ લાવીયે, સાધુને ચાર આહારા રે. ૫૦૪ ગાય સાહાગણ સવિ મલી, ધવલ મંગલ ગીત રે; પકવાન્ને કરી પાયે, પારણે સાહામિ મન પ્રીત રે. ૫૦ ૫ સત્તર ભેઢી પૂજ્ય રચી, પૂજિયે શ્રી જિનરાય રે; આગલ ભાત્રના ભાવિયે, પાતક મલ ધાવાય રૂ. પ૦ ૬ લેાચ કરાવે રે સાધુજી, ઐસે બેસણાં માંડી ૨૬ શીર વિલેપન થ્રીજિયે, આલસ અંગથી છડી રૂ. ૫૦ હ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy