________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
૭૧ અરણિક મુનિની સજઝાય. અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશ છે, પાય અણુવાણે રે વેલૂ પર જલે, તનુ સુકમાલ મુનીશો છે. ૧
મુખ કરમાણું રે માલતી ફુલ મ્યું, ઉમે ગોખની હેઠળ ખરેરે બપોરે રે દિઠે એકલ, મહી માનની દે છે. અરણિ.
વયણ રંગીલી રે નયણે વિધિ, ઋષિ ચિંચો તેણે ઠાણે , દાસીને કહે ભારે ઉતાવલી, એ ઋષિ તેડી આણે છે. અરણિ.
પાવન કીજે રે ઋષિ ઘર આંગણું, વહારે મોદક સારા, નવયૌવન વય કાયા કા દહા, સફલ કરો અવતારે છે. અર૦ | ચંદ્ર વદની એ ચારિત્ર ચૂકવ્યું, સુખ વિલસે દિન રાતાજી; એક દિન રમતાં રે ગોખે સગડે, તવ દીઠી નિજ માતાજી. અર૦
અરણિક અરણિક કરતી મા ફિરે, ગલિયે ગલિયે મારો છે, કહો કેણે દીઠે રે મહારો અરણિકે, પૂછે લોક હજારો છે, અરણિ૦ - હું કાયર છું રે મારી માવડી, ચારિત્ર ખાંડાની ધારે છે, ધિસ ધિગ વિષયા રે માહરા જીવને, મેં કીધે અવિચારો છે. અરણિ૦
For Private and Personal Use Only