SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પા૫ સુરસુંદરી વર માંગી, પરણાવી રુચિ ઠામ રે, મયણાસુંદરી વયણ કહે, કરમ કરે તે હોય. નવ૦ ૭ કરમે તુમારે આવી, વર વો બેટી જેહ , તાત આદેશે કર રહી, વરીયો કુછી તેહરે. નવ આંબીલનો તપ આદરી, કોઢ અઢાર નિકાલ રે, સદગુરૂ આજ્ઞા શિર ધરી, હુઓ રાય શ્રીપાલશે. નવા ૯ દેશ દેશાંતર ભમી કરી, આયો તે વર સંતરે; નવ રાણી પર ભલી,રાજય પામ્યો મન રગેરે.નવ૦૧૦ તપ પસાય સુખ સંપદા, પ્રત્યક્ષ સ્વર્ગે પહૃતેરે; ઉપસર્ગ સવી પૂરે ટો, પાયે સુખ અનંતરે નવ૦૧૧ તપગચ્છ દિનકર ઉગી, શ્રીવિજયસેન સુરીં દોરે; તાસ શિષ્ય વિમલ એમ વિને,સતી નામે આણું દોરેન ૧૧ ૬૮ અબેલ તપની સઝાય. ગુરૂ નમતાં ગુણ ઉપજે, બેલે આગમ વાણ શ્રી શ્રીપાલ ને મયણ, સદા એ ગુણ ખાણ. શ્રી મુનિચંદ મુનીસર, બોલે અવસર જાણ. ૧ આંબેલને તપ વરણ, નવ પદ નવેરે નિધાન, ઋણ ટલે આશા ફલે, વાધે વસુધા વાણ. શ્રી. ૨ રોણ જાએ રોગી તણા, જાએ શેક સંતાપ; વાલા વૃંદ બેલા મિલે, પુન્ય વધે ઘટે પાપથી ૩ -ઉજવલ આસો સુદ થકી, તપ માંડ તિણે જહ, For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy