________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાર
ઉત્તરાધ્યયને રે તે બત્રીસમેં, ભાખે જિન વધમાન. એ૩
કાશ્યા મંદિરે માસો રહ્યાં, ન ચલ્યા શિયલે લગાર; તે યુલિભદ્રને જાઉં ભાણે, નમો નમોરે સો સો વાર. એક
સીતા દેખીરે રાવણ મહિ, કીધાં કાડ ઉપાય સીતા માતારે શીલે નવી ચલ્યાં, જગમાં સહુ ગુણ ગાય. એ૫
શીયલ વિહૂણારે માણસ છુટરા, જેવાં આવેલ ફૂલ શીયેલ ગુણે કરી જે સોહામણ, તે માણસ બહુ મૂલ. એ૬
નિત ઉઠીનેરે તે સ્મરણ કરૂં, જેણે જગ જીત્યારે કામ; વ્રત લેઇને પાલે નહીં, તેહનું ન લીજે રે નામ. એ. ૭
દશમા અંગમાંરે શીયલ વખાણુઓ,સકલ ધર્મનુંરે સાર; કાંતિવિજય મુનિવર ઇમ ભણે, શીયલ પાળે નરનાર. એ૮
૬૫ પાંચમા મહાવ્રતની સજઝાય.
હવે રાય શેઠ બિહુ જાણું–એ દેશી. આજ મને રથ અતિ ઘણું, મહાવ્રત ગાવા પંચમાતણું તિહાં સર્વ થકી પરિગ્રહ તજીએ, જહને સંજમ રમણ અતી ભજીએ.
આ૦ ૧. જેહથી સંજમ યાત્રા નિરવહીએ, તે તો પરગ્રહમાંહિ નવી કહિએ, જે ઉપરે મુનિ ઈચછા હૈયે ઘણી, તેહને પરિગ્રહ ભાખે ભગધણું. આ - જે તૃષ્ણા તરૂણ શું મહિયા, તિણે વીસે લીખા ખેહીયા, તૃષ્ણા તરૂણી જસ ઘર બાલા, તે જગ સઘલાના એસીયાલા.૩,
For Private and Personal Use Only