________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦ પ્રાણાતિપાત કરે નહિરે, ન કરાવે કેઈની પાસ કરતાં અનુદે નહિ રે, તેહને મુગતિમાં વાસરે.
જ્યણાએ મુનિ ચાલતરે, જયણાએ બેસંત, જયણાએ ઉભા રહે, જયણાએ સુવંત રે.
જણાએ ભજન કરેરે, જયણાએ બોલત; પાપ કરમ બાંધે નહિ રે, તે મુનિ મોટા મહંતરે.
નષિ પાંચે વ્રતની ભાવનારે, જે ભાવે રાષિરાય, કાંતિવિજય મુનિ તેહનારે, પ્રેમે પ્રણમે પાયરે.
૬ર બીજા વતની સક્ઝાય. લીડા હંસારે વિષય ન રાચીએ—એ દેશી. અસત્ય વચન મુખથી નવિલીએ,જિમ નારે સંતાપ; મહાવત બીજે જિનવર ઈમ ભણે, મૃષા સમ નહિ પાપ.
ખારા જલથી તૃપ્તિ ન પામીએ, તિમ ખોટાની રે વાત સુણતાં શાતારે કિમહી ન ઉપજે, વલી હેએ ધર્મને ઘાત. અ.
અસત્ય વચનથી વયર પરંપરા, કેય ન કરે વિશ્વાસ; સાચા માણસ સાથે ગોઠડી, મુજ મન કરવાની આસ. અ. ૩
સાયા નરને સહુ આદર કરે, લેક ભણે જસ વાદ; ખોટા માણસ સાથે ગોઠડી, પગ પગ હાએ વિખવાદ. અ૦૪
પાળી ન શકેરે ધર્મ વીતરાગને, કરમ તણે અનુસાર, કાંતિ વિજય કહે તે પ્રશંસીએ, કહે જે શુદ્ધ આચાર. અ૦૫
For Private and Personal Use Only