SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પળે નહીં; સદગુરૂ જી હૈ, તપ કિરિયા નવિ થાય, કર્મ ખપે જહથી સહી. સર તુમચી અનુમતિ થાય, તે હું અણસણ આદરૂં; સર થોડા કાળ મઝાર, કષ્ટ કરી શિવપદ વરૂં. સ. ૨ મુનિવરજી હો, જેમ સુખ થાયે તુજ, તેમ કરો દેવાપિયા; મુનિ ગુરૂને ચરણે લાગી, સહુ શું ખામણડ કીયાં. મુનિ આવ્યો જિહાં મશાન, બળે મૃતક વહિ ધગધગે; મુનિ બિહામણે વિકરાળ, દેખતાં મન ઊગે. મુનિ૦૪ પિતૃવન ઇણે નામે, દીસે યમન સરિ; મુનિ કાંટાળા તિહાં રૂખ, દૂર કરી સારિ. મુનિ ૫ આવ્યો તિણ વન માંહ, તિહાં આવી અણસણ કર્યું; કાંટે વિંધાણા પાય, તત્ક્ષણ લેહીજ નિહાળ્યું. મુનિદ પગ પડી પરનાળ, લેહી પાવસ ઉન્ન મુનિ ભાગી સુકુમાળ, કઠણ પરિસહ આદર્યો. મુન ૭ શાસ્તવ તિણિ વાર, કીધે અરિહંત સિદ્ધને. મુનિ ધર્માચારજ ધ્યાનજ ધર્યું, જિનહર્ષ ભલે મને મુનિ, ૮ દેહા. વદન આવી ગોરડી, પ્રાત સમય ગુરૂ પાસ કર જોડી મુખથી વદે, નાહન દીસે તાસ. મુનિ કહે અનુમતિ લહી, કાઉસ્સગ રહ્યો શ્મશાન; મન ઇરછા ઘર પામિ, પહોંચ્યા દેવ વિમાન. For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy