________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯ર કુળવંતી રહેતી નિશ દિને, તુજ મુખ સામું નિરખતી રે. હ૦૫
રંગે રહેતી તાહરે મન ઉપરે, તુજ વઘણ કદી નવિ લોરે, અવગુણ પાખે એનારીશું, કહેને શા માટે કયો રે.હ૬
એ દુઃખ ખખ્યું જાશે નહિ, પણ જોર નહિ તુજ કેડે રે; જિનહર્ષ ભદ્રા નારી મળી, આંખડીયે આંસુ રેડે રે. હ૦૭
દેહા. બત્રીશે નારી મળી, કહે પિયુને સુવિચાર; વય લઘુતા રૂપે ભલા, શો સંયમનો ભાર. ૧ ત્રત છે કરવત સારિખાં, મન છે પવન સમાન બાવીશે પરિસહ સહે, વચન અમારો માન. મયગળ દંત જે નીકળ્યા, તે કિમ પાછી જાય; કરમ સુભટ દૂર કરી, પહોંચવું શિવપુર ઠાય. ૩
ઢાળ સાતમી. ઘરે આવે છે આંબે મેરી-એ દેશી.
અનુમતિ દીધી માયે રેવંતાં, તુજને થાઓ ક્રોડ કલ્યાણ રે; સફળ થાઓ તુજ આશડી, સંયમ ચઢ સુપ્રમાણ રે. અનુરા,
કમર તણાં વંછિત ફળ્યાં, હ નિજ ચિત્ત મઝાર; આવ્યો ગુરૂ પાસે ઊમટ્યો, સાથે પરિવાર અપાર રે. અ૦૨
સશુરૂના ચરણ કમળ નમી,ભાંખે કર જોડી કુમારે રે; પ્રવહણ સમ ગુરૂ મુજ ભણી, સંસાર સમુદ્રથી તારે. અ3
For Private and Personal Use Only