________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું દહિવું રે, જે આગામે નિજ પ્રાણ મુનીસર, મારે વ્રતશું કાજ, મુજને દીડાં નવિ ગમેરે ઋદ્ધિ રમણ એ રાજ. મુ૦૧
સાચાં કરી જાણ્યાં હતાં કે, કાચાં સહુ સુખ એહ; જ્ઞાન નયણ પ્રગટયાં હવે રે, હવે હું ડીશ તેહ. મુ. ૨
દુક્કર વ્રત ચિર પાળવાં છે તે તે ન ખમાય; વ્રત લેઈ અણસણ આદરૂં છે, કષ્ટ અલપ જેમ થાય. મુ. ૩
જે વ્રત લીએ સુગુરૂ કહે રે, તે સાંભળ મહાભાગ ઘેર જઈ નિજ પરિવારની રે, તું તો અનુમતિ મા. મુળ ૪
ઘેર આવી માતા ભણી રે, અવંતી સુકમાળ; કોમળ વયણે વિનવે રે, ચરણે લગાડી ભાલા માતા જી મારે વ્રતશું કામ,
અનુમતિ ઘો વ્રત આદરૂં રે, આર્ય સુહસ્તિ ગુરૂ પાસ; નિજ નરભવ સફળો કરૂં રે, પૂરે મારી આશ. મા. ૬
મૂરખ નર જાણે નહી રે, ક્ષણ લાખેણી જાય; કાળ અચિંત્યો આવશે રે, શરણ ન કઈ થાય. માત્ર ૭
જેમ પંખી પંજર પડયો રે વેદે દુઃખ નિશ દિશ; માયા પંજરમાં પડે છે, તેમ હું વિશવા વીશ. મા. ૮
એ બંધન મુજ નવિ ગમે , દીડાં પણ ન સુહાય; કહે જિનહર્ષ અંગજ ભણી રે, સુખી કર મેરી માય. મારા
દેહા. આ કાયા અશાશ્વતી, સંધ્યા હો વાન, અનુમતિ આપે માતજી, પામું અમર વિમાન. ૧
For Private and Personal Use Only