________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમ સયલ સુખકાર, તુહે પાલો નિરતિચાર મુનીશ્વર, ધર્મ સયલ સુખકાર,
જીવદયા સંયમ તો જી, ધર્મ એ મંગલરૂપ; જેહનાં મનમાં નિત્ય વસે છે, તસ નમે સુર નર ભૂપ. મુ૦ ૨
ન કરે કુસુમ કિલામણાજી, વિચરતો જિમ તરૂવૃંદ; સંતોષે વળી આતમાજી, મધુકર રડી મકરંદ, મુ. ૩
તેણે પરે મુનિ ઘર ઘર ભમી જી, લેત શુદ્ધ આહાર; ન કરે બાધા કાઈને છે, દિયે પિંડને આધાર, મુ.
પહિલે દશવૈકાલિકે જી, અધ્યયને અધિકાર ભાંખે તે આરાધતાં જી, વૃદ્ધિવિજય જયકાર. મુ.
૪૦ દ્વિતીયાધ્યયનની સક્ઝાય. (૨)
શીલ સહામણું પાલ–એ દેશી. નમવા નેમી નિણંદને, રાજુલ રૂડી નાર રે, શીલસુરંગી સંચરે, ગોરી ગઢ ગિરનાર રે. શીખ સુહામણું મન ધરે. ૧
તમે નિરૂપમ નિર્ચથ રે, સવિ અભિલાષ તજી કરી, પાલે સંચમ પંથે રે. શીવ
પાઉસ ભીની પદ્મિની, ગઈ તે ગુફા માંહિ તેમ ચતુરા ચીર નિચાવતી, દીઠી ઋષિ રહનેમ રે. શી.
૩ - ચિત્ત ચલે ચારિત્રિય, વણ વદે તવ એમ રે સુખ ભગવી સુંદરી, આપણે પૂરણ પ્રેમ રે. શી. ૪
For Private and Personal Use Only