SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૧. મન શુદ્ધ આરાધીએ રે લોલ, તટે કર્મ નિહાન આત્મા; ઈહ ભવ સુખ પામે ઘણો રે લોલ, પરભવ અમર વિમાન આત્મા. ૫૦ સકળ સૂત્ર રચ્યા થકી રે લોલ, ગણધર હુવા વિખ્યાત આત્મા; જ્ઞાન ગુણે કરી જાગતા રે લોલ, નરકની વાત આત્મા. પં 3 જે ગુરૂ જ્ઞાને દીપનારે લેલ, તે તરીયા સંસાર આત્મા; રાનવંતને સહુ નમે રે લોલ, ઉતારે ભવપાર આત્મા.પં૦૪ અજવાળી પક્ષ પંચમીરે લોલ,કરો ઉપવાસ જગીશઆત્મા; હી નમો નાણસ્સ ગુણનું ગણે રે લોલ, નવકાર વાળી વીશ આભા. ૫૦ પાંચ વર્ષ એમ કીજીએ રે લોલ, ઉપર વળી પંચ માસ આભા; યથાશક્તિ કરી ઉજવે રે લોલ, જેમ હાય મનને ઉલ્લાસ આત્મા. ૫૦ વરદત્ત ને ગુણમંજરીરે લોલ, તપથી નિર્મળ થાય આત્મા; કીર્તિવિજય ઉપાધ્યાયને રે લોલ, કાંતિ વિજય ગુણ ગાય આત્મા. પં. ૧૪ બીજની સજઝાય. બીજ તણે દિન દાખવું રે, દ્વિવિધ ધર્મ પ્રકાર; પંચ મહાવત સાધુનેરે, શ્રાવકને વ્રત બાર રે, પ્રાણુ ધર્મ કરો સહુ કોઈ. For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy