________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧ ૧૭ મુહપત્તિના પચાસ બેલ. સૂત્ર અર્થે કરી સદ્દઉં ૧, સમકિત મોહની ૨ મિશ્રમોહની ૩, મિથ્યાત્વ મોહની પરિહરૂં ૪, કામરાગ, ૫, નેહરાગ ૬, દષ્ટિરાગ પરિહરૂં ૭, સુદેવ ૮૪ સુગુરૂ ૯, સુધર્મ આદરું ૧૦, કુદેવ ૧૧, કુગુરૂ ૧૨, કુધર્મ પરિહરૂં ૧૩, જ્ઞાન ૧૪, દર્શન ૧૫, ચારિત્ર આદરૂં ૧૬, જ્ઞાનવિરાધના ૧૭, દર્શનવિરાધના ૧૮, ચારિત્ર વિરાધના પરિહરૂં ૧૯, મનપ્તિ ૨૦, વચનગુપ્તિ ૨૧, કાયપ્તિ આદરૂં ૨૨, મનદંડ ૨૩, વચનદંડ ૨૪, કાયદંડ પરિહરૂ. ૨૫.
હાસ્ય ૧ રતિ ૨ અરતિ ૩ પરિહરૂં. ડાબે હાથે પડિ લેહવા. ૪ ભય ૫ શોક ૬ દુગચ્છા પરિહરે. જમણે હાથે પડિલેહવા. ૭ કૃષ્ણલેશ્યા, ૮ નીલા , ૯ કાપતલેશ્યા, પરિહરૂ. માથા ઉપર પડિલેહવા. ૧૦ રસગારવ, ૧૬ રિદ્ધિગારવ ૧૨ સાતાગારવ પરિહરૂ. મોઢે પડિલેહવા. ૧૩ માયા
, ૧૪ નિચાણશલ્ય, ૧૫ મિથ્યાત્વશલ્ય પરિહરું. છાતી આગળ પડિલેહવા. ૧૬ ક્રોધ ૧૭ માન પરિહરૂં પૂછે ડાબે ખભે પડિલેહવા. ૧૮ માયા ૧૯ લોભ પરિહરૂં. પૂઠે જમણે ખભે પડિલેહવા. પૃથ્વીકાય ૧૦ અપકાય ૨૧ તેઉકાયની જયણા કરૂ. ૨૨ ડાબે પગે પડિલેહવા. ર૩ વાઉકાય, ૨૪ વનરપતિકાય, ૨૫ ત્રસકાયની રક્ષા કરૂં. જમણે પગે પડિલેહવા.
For Private and Personal Use Only