________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૯
તમા કુલતણેા રાખેા છે. ધારી, આ ફેરે આવ્યે તમારા વારા; વધાડે ચડી મઢાટા જશ લીધેા, પાછાં વળીને ફજેતા છીધેા; આંખા અંજાવી પીઠી ચાળાવી, વરવાડે ચડતાં શરમ ન આવી.
૬૯
મહેાટે ઉપાડે જાત બનાવી, ભાભીએ પાસે ગાણાં ગત્રરાવી; એવા ઠાઠથી સર્વેને લાગ્યા, સ્રી પુરૂષને ભલા ભમાગ્યા.
७०
ચાનક લાગે તેા પાછેરા ફો, શુભ કારજ એ મારૂ રે કરજો; પાછા ન વળિઆ એક જ ધ્યાન, દેવા તિહું વરસીજ દાન.
માંડયું
७१
કીધેા, શ્રાવણ સુદ્રી
દાન દઇને વિચાર જ મુહુરતજ લીધું; દીક્ષા લીધી ત્યાં ન લાગી વાર,
મુનિવર એક હજાર.
છઠનું
સાથે
૭૨
ગિરનારે જઇને કારજ કીધું, પંચાવનમે દિન દેલ લીધું; પામ્યાં વધાઈ રાજુલ રાણી, પીવા ન રહ્યાં ચાંગળું પાણી.
૭૩
તેમને જઇ ચરણે લાગી, પીજી પાસે મેાજ ત્યાં માગી; આપે। દેવલ તમારી કહાવું, શુકન જોવાને નહી જઉં. ૭૪ દીક્ષા લઇને કારજ થ્રી, ઝટપટ પાતે કેવલ લીધું; મત્યુ અખંડ એવા તમ રાજ, ગયાં શિત્ર સુંદરી જોવાને કાજ. ૭૫ સુર્દિની આઠમ અષાઢ ધારી, નેમજી વરીયા શિવ
For Private and Personal Use Only