________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
૩૯૬ દેવ મોરારી, વહુવારૂ વાતો કરે છે છાને, નહી રહીયે ઘેર ને જાઈશું જાને.
છપ્પન કરેલ જાદવને સાથ, ભેળા કૃષ્ણ બલભદ્ર ભ્રાત; ચડીયા ઘોડલે મ્યાના અસવાર, સુખપાલ કેરી લાધે નહિ પાર. - ગાડાં વેલ ને બગીઓ બહુ જોડી, મ્યાના ગાડીએ જોતર્યા ધોરી; બેઠા જાદવ તે વેઢ વાંકડીયા, સેવન મુગટ હીરલે જડિયા.
૪૭ કડાં પિોંચીયો બાજુ બંધ કશીયા, શાલો દુશાલો ઓઢે છે રસીયા, છપ્પન કેટી તો બરાબરીયા જાણું, બીજા જાનૈયા કેટલા વખાણું.
૪૮ જાનડીઓ શોભે બાલુડે વેષે, વિકે મોતી પરોવે કેશે, સોળ શણગાર ધરે છે અંગે, લટકે અલબેલી ચાલ ઉમંગે. ૪૯ લીલાવટ ટીલી દામણી ચળકે, જેમ વિજળી વાદળે સળકે, ચંદ્રવદની મૃગા જો નેણ,સિંહલકી જેહનીનાગશી વેણી. ૫૦ રથમાં બેસી બાળક ધવરાવે, બીજી પિતાનું ચીર સમરાવે, એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીતને થાય છે રાજ.૫૧
કઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખે પામી ભરથાર, કઈ કહે પુણ્ય નેમનું ભારી, તે થકી મળી છે રાજુલ નારી.
પર એમ અ ન્ય વાદ વદે છે, મહેડાં મલકાવી વાતો કરે
For Private and Personal Use Only