________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૫
ઝાય મને, ગાયમ ભવહ વિરત, દિખ લેઈ સિખા સહિય ગણહર પય સંપત્ત.
૨૨ ઢાળ ચેથી–ભાષા. આજ હુઓ સુવિહાણ, આજ પલિમાં પુણ્ય ભરે; દીઠા ગોયમસામી, જે નિય નયણે અભિય ભરો; સિરિ ગાયમ ગણહાર, પંચ સયા મુનિ પરિવરિયા; ભૂમિય કરય વિહાર, ભવિયાં જ પડિબોહ કરે; સમવરણ મઝાર, જે જે સંસા ઉપજે એ, તે તે પર ઉપગાર, કારણ પૂછે મુનિપવરો. ૨૩ - જિહાં જિહાં રીજે દિખ્ખ, તિહાં તિહાંલ ઉપજે એક આપ કહે અણત ગોયણ જ દાન ઇમ; ગુરૂ ઉપર ગુરૂભકિત, સામિય ગોયમ ઉપનીય; ઈણ છલ કેવલનાણ, રાગજ રાખે રંગ ભરે.
૨૪ જે અષ્ટાપદ શૈલ, વંદે ચઢી ચઉવીશ જિણ આત્મલબ્ધિ વસેણ, ચરમ શરીરી સંઈ મુનિ, ઇઅ દસણ નિપુણે, ગાયમ ગણહર સંચલિએ તાપસ પર એણ, તે મુનિ દિઠે આવતો એ.
૫ તવ સોસિય નિય અંગ, અહ શકિત નવિ ઉપજે એ કિમ ચઢશે દઢકાય, ગજ જિમ દિસે ગાજતે એ, ગિરૂઓ એણે અભિમાન, તાપસ જે મન ચિંતવે એ તો મુનિ ચઢીયા વેગ, આલંબાવી દિનકર કિરણ.
કંચણ મણિ નિપન્ન, દંડ કલસ ધજ વડ સહિય,
૨૫
For Private and Personal Use Only