SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૭૩ મધુર ધ્વનિ દીયે દેશના, ભવિજનને હિતઢાય, પંચમી તપ આરાધીએ, જિમ લડ્ડીએ જ્ઞાન અપાર; કાર્તિક સુદી પાંચમી ચઢા, હરખ તણેા બહુમાન. ૨ પાંચ વર્ષ ઉપર વળી, પંચ માસ લગે જાણુ, અથવા જાવજજીવ લગે, આરાધે ગુગુ ખાણું. વરદત્ત ને ગુણમજરી, પંચમી આરાધી; અંતે આરાધન કરી, શિવપુરીને સાધી. ઘણી પરે જે આરાધશે એ, પંચમી વિધિ સંયુક્ત; જિન ઉત્તમપઃ પદ્મને, નમી થાય શિવજ્ઞકત, ૧૦ શ્રી આદીશ્વરનુ ચત્યવંદન. For Private and Personal Use Only ૧ કુર પ્રણમું શ્રીખાદિદેવ, વિમલાચલ સાડીએ; સુરતી મૂરતિ અતિ સરૂપ, ત્રિયણતા મત માડીએ, ૧ સુંદર રૂપ સાહામણેા, જોતાં તૃપ્તિ ન ઢાય; ગુણુ અનત જિનવર તણા, કહી શકેન કાઇ. વીતરાગ દર્શન વિના, ભવસાગરમાં લીએ; કગુરૂ કુવે ભાળગ્યા, ગાઢા જલ ભરીએ. પૂર્વ પૂણ્ય પસાલે, વીતરાગ મેં આજ; ન ઢીકા તાડુરા, તારણ તરણ જહાજ. સુરટ ને સુર વેલડી, આંગણે મુજ આઇ; કલ્પવૃક્ષ ફળી વળી, નવ નિધિ મે પાઈ, તુજ નામે સંકટ ટળે, નાશે વિષય વિકાર ૧ 3
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy