________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮
શત્રુંજય મહાતમ સુણી, નમે શાશ્વતગિરિ સંત. (સ. ૧૧)૨૩ ગૌ નારી બાળક મુનિ, ચઉહત્યા કરનાર; જાત્રા કરતા કાર્તિકી, ન રહે પાપ લગાર. ૨૪ જે પરદારા લંપટી, ચેરીના કરનાર; દેવ દ્રવ્ય ગુરૂ દ્રવ્યને, જે વળી ચારણહાર. ૨પ ચૈત્રી કાર્તિકી પૂનમે, કરે યાત્રા એણે ઠામ, તપ તપતાં પાતિક ગળે, તાણ દઢશકિત નામ. (સ. ૧૨) ૨૬ ભવ ભય પામી નીકળ્યા, થાવસ્થા સુત જે સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલયગિરિત. (સ ૧૩)૨૭ ચંદા સુરજ બેઉ જણું, ઉભા Jણે ગિરિ શંગ કરી વર્ણવને વધાવિયે, પુષ્પદંતગિરિ મ. સ. ૧૪) ૨૮ કર્મ કલણ ભવજળ તછ ઈંહાં પામ્યા શિવ સ; પ્રાણી પદ્મનિરંજની, બંદે ગિરિ મહા પદ્ય (સ. ૧૫) ૨૯ શિવવહુ વિવાહ ઓચ્છવ, મંડપ રચી સાર: મુનિવર વર બેઠક ઘણી, પૃથ્વીપી: મનોહાર, (સ.૧૬) ૩૦ શ્રી સુભદ્રગિરિ નમો, ભદ્ર તે મંગળ રૂપ; જલ તરૂ રજ ગિરિવર તણું, શીશ ચડાવે ભૂપ. (સ.૧૭) ૩ વિદ્યાધર સુર અછરા, નદી શેત્રુંજી વિલાસ કરતાં હરતાં પાપને, ભજીએ ભવી કૈલાસ. (સ. ૧૮) ૩૨ બીજા નીરવાણું પ્રભુ, ગઈ ચોવીશી મઝાર; તસ ગણધર મુનિમાં વડા, નામે કદંબ અણગાર. ૩૩
For Private and Personal Use Only