SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૭ કીજ, નવ આંબિલ નિરધાર; દેય સહસ ગણવું, પદ સમ સાડા ચાર એકાશી આંબિલ તપ, આગમને અનુસાર. ૩ - સિદ્ધચક્રનો સેવક, શ્રીવિમલેસર દેવ, શ્રીપાલ તણી પર, સુખ પૂરે સ્વયમેવ દુઃખ દેહગ ના, જે કરે એહની સેવ; શ્રીસુમતિ સુગુરૂને, રામ કહે નિત્યમેવ. ૩૩ શ્રી સિદ્ધચક્રની થાય. અરિહંત નમે વલી સિદ્ધ નમે, આચારજ વાચક સાહુ નમે દર્શન જ્ઞાન ચારિત્ર નમે, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણ. અરિહંત અનંત થયા થાશે, વલી ભાવ નિક્ષેપે ગુણ ગાશે, પડિક્રમણ દેવવંદન વિધિશું, આંબિલ તપ ગણું ગણે વિધિશું. છરી’ પાલી જે તપ કરશે, શ્રીપાલ તણું પરે ભવ તરશે; સિદ્ધચક્રને કણ આવે તેલે, એહવા જિન આગમ ગુણ બોલે. સાડાચારે વરસે તપ પૂરે, એ કર્મ વિદારણ તપ શૂરે; સિદ્ધચક્રને મન મંદિર થાપ, નય વિમલેસર વર આપે. ૪ For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy