SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૦ ૨૪ દશત્રિક વિગેરેની સ્તુતિ. ત્રણ નિરિસહી ત્રણ પ્રદિક્ષણ, ત્રણ પ્રણામ કરી છે; ત્રણ પ્રકારી પૂજા કરીને, અવસ્થા ત્રણ ભાવીજે, ત્રણ દિશી વઈ જિન જુઓ, ભૂમિકા ત્રણ પુંજીજે જી; આલંબન મુદ્રા ત્રણ પ્રણિધાન, ચૈત્યવંદન ત્રણ કરે છે. 1 પહેલે ભાવજિન દ્રવ્ય જિન બીજ, ત્રીજે એક ચૈત્ય ધારે છે; ચોથે નામજિન પાંચમે સર્વ લેકા ચેત્ય જુહારે; વિહરમાન હે જિન વંદે, સાતમે નાણ નિહાળે છે; સિદ્ધ મહાવીર જિન ઉજિવંત અષ્ટાપદ, શાસન સુર સંભાળે છે. ૨ શકસ્તવમાં દોય અધિકાર, અરિહંત ચેઇયાણું ત્રીજી; વિસત્થામાં દાય પ્રકાર, શ્રુતતવ દોય લીજે; સિદ્ધ સ્તવમાં પાંચ પ્રકાર, એ બારે અધિકાર છે; નિયુક્તિએ ક્રિયા જાણે, ભાષ્ય માંહિ વિસ્તાર. ૩ તબેલ પાન ભોજન વાહન, મેહુણ એકચિત્ત ધારે છે; થુંક સળેખમ વડી લધુ નીતિ, જુગટે રમવું વારો; એ દશે આશાતના મોટી, વજે જિનવર દ્વારે, ક્ષમા વિજય જિન એણુ પરે જંપે, શાસન સુર સંભારો. ૪ ૨૫ શ્રી સમવસરણ ભાવ ગર્ભિત થાય. ટૅટૂંકિ ધપમપ ધૃધુમિ ધે િધસકિ ધર ધપ ધરવમ, દે દકિ દોદ દાડિદિ દાગ્ઝિદિકિ દ્રમકિ દ્રણ રણ દ્રણવમ; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy