________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩ અજરામર પદ પાવે, જિન મતમેં શેત્રુ જે વખાણ, તે આગમ દિલ માંહે આયે, સુણતાં સુખ ઉર ઠા. ૩
સંઘપતિ ભરત નરેસર આવે, સાવન તણા પ્રાસાદ કરાવે, મણિમય મૂરતિ ઠા; નાભિરાયા મરૂદેવી માતા, બ્રાહ્મી સુંદરી બહેન વિખ્યાતા, મૂર્તિ નવાણું બ્રાતા; ગૌમુખ યક્ષ ચક્કસરી દેવી, શત્રુંજય સાર કરે નિત્યમેવી, તપગચ્છ ઉપર હેવી, શ્રી વિજયસેન સૂરોથરરાયા, શ્રીવિજયદેવ સૂરી પ્રણમી પાયા; ઋષભદાસ ગુણ ગાયા.
૧૫ શ્રી પાર્શ્વનાથની થાય. શંખેશ્વર પાસ જુહારીએ, દેખી લેચન ઠારીએ; પૂછ પ્રણમીને સેવા સારીએ, ભવ સાયર પાર ઉતારીએ. ૧ શત્રુંજય ગિરનાર ગિરિવર્યા, પ્રભુ આબુ અષ્ટાપદ શિવ વર્યા, એવા તીરથ પાય લાગીએ,ઝાઝા મુકિત તણા સુખ માગીએ. ૨ સમવસરણ આવી પર્ષદા મળે, સ્વામી ઉપર છત્ર ચામર ઢાળે; વાણી સુણતાં સવી પાતક ટળે, ભવી જીવનાં મનવાંછિત ફ૩ પદ્માવતી પરત પૂરતા, સેવકના સંકટ ચેરતા; પાજીનો મહિમા વધારતા, વીરવિજયના વાંછિત પૂરતા. ૪
૧૬ શ્રી સીમંધરસ્વામીની થાય. સીમંધર સ્વામી મોરારે, હું તો ધ્યાન ધરું છું તેરારે; રાણી રૂક્ષ્મણીના ભરતારરે, મન વાંછિત ફલ દાતારે. ૧ વિસ વિહરમાન જિન નામેરે, વસેને કરૂં પ્રણામ
For Private and Personal Use Only