SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ સાહમાં પુંડરીકસ્વામી વિરાજે, પ્રતિમા છવીસ સંગેજી; તેહમાં બૌદ્ધની એક જિન પ્રતિમા, ટાળી નમીએ રંગે. હું તો ૧૨ - તિહાંથી બાહિર ઉત્તર પાસે, પ્રતિમા તેર દેદારજી; એક રૂપાની અવર ધાતુની, પંચ તીરથ છે વારૂ, હું તો ૧૩ ઉત્તર સન્મુખ ગણધર પગલાં, ચઉદ સયાં બાવનનાંજી; તેહમાં શાંતિ જિર્ણદ જુહારૂ, પૂગ્યાકેડતે મનના. હું તો૦૧૪ દક્ષિણ પાસે સહસ કુને, દેખી પાપ પળાયાએક સહસ ચોવીસ જિનેશ્વર; સંખ્યા એ કહેવાય. હું તો ૧૫ દસ ક્ષેત્રે મળી ત્રીસ ચોવીસી, વળી વિહરમાનવિદેહજી એકસો આઠ ઉત્કૃષ્ટ કાળે, સંપ્રતિ વિસ સનેહી. હું તો૦૧૬ ચોવીસજિનનાં પંચ કલ્યાણક, એકસ વીસ સંભાળી; શાથતા ચાર પ્રભુ સરવાળે, સહસફૂટ નિરધારી. હું તો ૧૭ ગોમુખ યક્ષ ચકકેસરી દેવી, તીરથની રખવાળી; તે પ્રભુના પદ પંકજને સેવે, કહે અમૃત નિહાળી હું તો ૧૮ ઢાળ ત્રીજી. મુનિસુવ્રત જિન અરજ અમારી-એ દેશી. એક દિશાથી જિન ઘર સંખ્યા, જિનવરની સંભળાવું રે; આતમથી ઓળખાણ કરીને, તે એહિ ઠાણ બતાવું રે; ત્રિભુવન તારણે તીરથ વદે. રાયણથી દક્ષિણને પાસે, દેહરી એક ભલેરી રે; For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy