________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
આગળ હનુમત્ત વીર કહાવે,
હાંરે તિહાંથી બે વાટે જવાએ રે. ભલે ૧૭ ડાબી દિશા રામપળ હુરજી,
સામી દીસે નદી શેત્રુંજી રે. ભલેટ ૧૮ જેતાં જમણી દીસે વંદે ભાળી,
મુનિ જાલી ભયાલી ઉવયાલી રે. ભલે ૧૯ તિહાથી ડાબી દિશી સામા સોહાવે,
ન દેવકી ખસુત ભાવે રે. ભલે. ૨૦ ઈમ શુદ્ધ ભાવ થકી ઉત્કર્ષે,
રામપાળમાં પિસીએ હરખે રે. ભલે. ૨૧ કુંતાસરે પાળે નવઘણ ભાળો,
જેહ કીધી શાહ ગાલ રે. ભલે. ૨૨ ધાઈ સોપાન ચઢી અતિ હરખે,
જઈ વાઘણપોળ નીરખે રે. ભલે ૨૩ સ્થીરતા એ શુભ જોગ જગાવે, કહે અમૃત ભાવના ભાવો રે. ભલે ૨૪
ઢાળ બીજી. સીતા હરખજી હરખજી-એ ટેક નીરખીજી નીરખીજી, હું તો હરખું રે નીરખીજી, હરખીજી હરખીજી, હું તે પ્રણમું રે નીરખીજી. ૧ અતિ હરખે સંચરતાં જોતાં, જિનઘર ઓળા આગેજી;
For Private and Personal Use Only