________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
ચફ ગતિ તણાં દુઃખ દવા, સમર્થ શરણું એ છે; પૂર્વે મુનિવર જે હુઆ, તેણે કીધાં શરણું તે છે. મુજને
સંસાર માંહી જીવને, સમરથ શરણું ચારે જી; ગણી સમયસુંદર એમ કહે, કલ્યાણ મંગળકાજી. મુજને ૩
લાખ ચોમાશી છવ ખમાવીએ, મન ધરી પરમ વિવેક છે; મિચ્છામિ દુક્કડ દીજીએ, જિનવચને લહિએ ટેક છે. લાખ
સાત લાખ મુદ્ર ગતિ તેલ વાઉના, દશ ચોદ વનના ભેદે છે; ખટ વિગલ સુર તિરિ નારકી, ચી ચઉ ચઉદે ભેદો નરના જી. લાખ૦ છવા નિ એ જાણીને, સઉ સઉ મિત્ર સજાવો છ ગણી સમયસુંદર એમ કહે, પામીયે પુન્ય પ્રભાજી. લાખ૦ ૩
પાપ અઢારે જીવ પરિહરે, અરિહંત સિદ્ધની શાખે જી આવ્યાં પાપ છૂટીએ, ભગવંત એણે પેરે ખાખે છે. પાપ૦
આશ્રવ કષાય દય બંધના, વળી કલહ અભ્યાખ્યાન છે; રતિ અરતિ પિશન નિંદના, માયા મેહ મિથ્યાત્વ જી. પાપ૦
For Private and Personal Use Only