________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવ ભલી પરે ભાવીયે, એ ધમને સાર; ચિત્રગતિ આરાધન તણા, એ આમે। અધિકાર, ધન
ઢાળ સાતમી.
(રૈવતગિરિ હુઆ, પ્રભુનાં ત્રણ કલ્યાણુ –એ દેશી. )
હુવે અવસર જાણી, કરી સ લેખણ સાર; અણુસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર; લલુતા ને મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ,
૧
ગતિ ચારે કીધાં, આહાર અનત નિઃશંક; પણ તૃપ્તિ ન પામ્યા, જીવ લાલચીયા રક; દુલહે। એ વળી વળી, અણુ– સણના પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ, ૨
ધન ધનેા શાલિભદ્ર, ખા મૈકુમાર;અણુસણુ આરાધી, પામ્યા ભવના પાર; શિવ મઢી જાશે, કરી એક અવતાર; આરાધન કરી એ, નવમેા અધિકાર.
3
ક્રશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નિવે મૂકેા, શિવ-સુખ કુલ સુહ્કાર; એન્ડ્રુ જપતાં જાયે, દુતિ દાખ વિકાર; સુપેરે એ સમરા, ચાઢ પૂરવને સાર.
४
જન્માંતર જાતાં, જો પામે નવકાર; તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરખા, મંત્ર ન કાઇ સાર; એહ ભવ ને પરભવે, સુખ સ ંપત્તિ દાતાર.
૫
જયું ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિસાથી, રાજિસંહ મહારાય; રાણી રત્નાવતી, બેડુ પામ્યા છે
For Private and Personal Use Only