SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૫ કૃમિ કરમીયા કીડા, ગાડર ડાલા; ઇયળ પૂરા ને અળશીયાં એ. વાળા જળો ચૂડેલ, વિચલિત રસ તણું, વળી અથાણાં પ્રમુખનાં એ. એમ બેઇદ્રી જીવ, જેહ મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ઉઘેહી જુ લીખ, માકડ મંડા; ચાંચડ કીડી કથુઆ એ. ગધી ધીમેલ, કાનખજુરીઆ ગીંગોડા ધનેરીયાં એ. એમ તેઈંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા; તે મુજ મિચ્છામિ દુક્કડં એ. માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા; કંસારી કોડિયાવડા એ. ઢીંકણ વધુ તીડ, ભમરા ભમરીયે, કુંતાં બગ ખડમાંકડી છે. એમ ચઉરિદ્રી જીવ, જેહ મેં હવ્યા; તે મુજ મિચ્છામિ દુકાં એ. જળમાં નાખી જાળ, જળચર દૂહવ્યા; વનમાં મૃગ સંતાપીયા એ. પીડ્યા પંખી જીવ, પાડી પાશમાં For Private and Personal Use Only
SR No.020559
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages643
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy