________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિનના અતિશય જન્મના ચારરે, સેહે સેવન કાયા સાર; જિનને સૌ કરે જુહારરે, માય બાપને હર્ષ અપારરે.
અનુક્રમે તે જીવન આરે; દોય કન્યા હરિ પરણાવેરે બાષભ પરણીને નિજ ઘેર આવે રે, ઈંદ્રાણી મુખે ગીતો ગાવે રે
હવે સમય રાજયને જાણીરે, લેવા ગયા જુગલીયા પાણી; આભરણ પહેરાવે આણી, હરિ રાજયે થાપે અવસર જાણું રે.
જળ લાવ્યા જુગલીયા જામરે, દીઠ નવલો અંગુઠો તામરે, પાણી નાખ્યું તેણે ઠામરે, વનિતા નગરી દીધાં નામરે. ૬
ત્યાસી લાખ પૂરવ ઘરબારરે, ત્યાં લગે દેવકુરૂ આહાર; સે પુત્ર દોય પુત્રી હુઈ સારરે, લોકાંતિક કહે થાઓ અણગારરે.
ઢાળ ત્રીજી. જુવે રે રિષભજી, દીક્ષા લીયે, વૈરાગી વડ વીરાજી, સેય પુત્રને રાજ, જુદાં જુદાં વહેંચીને આપે ધીરેજી. ૧ ( દિન પ્રતે દાન એટલું દીએ, આઠ લાખ એક કેડીજી જિનનું તે દાન જે નર લેશે, તેની તે ભવગતિ ડીજી. ૨
ગેત્રીને જે ભાગજ આપે, સાર્યા વંછિત કાજજી; મણિ મુગલાદિક ધનને છાંડી, લેવા મુગતિના રાજ, ૩
For Private and Personal Use Only