________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦ કામ મેલી કિમ આવીયે રે લો, તે જાણે નિરધાર. ચ૦ ૮૩ મેવાસાના સહુ સાથમાં લે, પુત્ર કલબ પરિવાર, ચ૦ અગાદે સાથ લેઈ કરી લે, તેડી આવ્યા પરિવારજે. ચ૦ ૮૪ કહે કાજલ મેઘો કિહાંરે લે, ઈહાં ન આવ્યો શા માટ, ચ૦ કિમ મેધા વિણ ચાલશે? લો, નાતતણું સવિ વાતરે ચ૦ ૮૫
- ઢાળ દશમી. કહે જક્ષ મેધા ભણું લે, તારે હવે આવી બની લો કાજલ આવશે તેડવારે લે, ફૂડ કરી તુજ છેડવારે લો. ૮૬ તું મત જાજે તિહાં કણેરે લો, ઝેર દઈ હશેરે લે; તેડયા વિણજાએ નહિ રે લો, નમણ કરી લેજે સહિરે લો. ૮૭ દૂધમાંહે દેશે ખરૂં લે, નમણું પીધે જશે પરૂં રે લોલ તે માટે તુજને ઘણું રે લો, માને વચન સોહામણું રે લો. ૮૮ જક્ષ કહી ગમે તે હવે લો, કાજલશા આવ્યો એહવેલ કહે મેઘાને સાંભલોરે હો, મેલી મન આમળેરે લો. ૮૯ તુમ આવ્યા વિણ કેમ સરેરેલો, નાતમાં શોભા કણિ પરેલ તમ સરિખા આવે સગારે લો, તો મન થાયે ઉમંગોરે લો. ૯૦ જે અમને કાંઇ લેખો લો, તો આડું અવલું મત દાખવોરેલો હઠ કરી બેઠા તુમેરે લો, ખોટી થાઈએ છીએ અમે લો.૯૧ હું આવ્યો ધરતી ભરી લો, તો કિમ જાઉં પાછા ફરી લો, સામે મનચિંતવ્યું, અતિ તાણ્યું કિમ પરવરેરે લે. ૯૨ કાજલ સાથે ચાલિયો લે, ભૂદેશરમાં આશરે લો; નમણુવિસાણું તિહાં કણેરે લોભાવી વસ્તુ આવી બને છે. ૯૩
For Private and Personal Use Only