________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા
આવાસમાંહે કે તુરકે હિત ધરી; ભૂમિ ખણીને માહે ઘાલી તુરકે તિહાં, સુવે નિત પ્રતે તેહકે સેજવાલી તિહાં. ૧૦
એક દિન સોહણ માંહિ કે જક્ષ આવી કહે, તિણ અવસર તે તુ હૈયામાં ચિંત; નહિતર મારીશ મરડીશ હવે હું તુજને, તે માટે ઘરમાંહેથી કાઢજે મુજને.
પારકરમાંહેથી મેધાશા બહાં આવશે, તે તુજ દેશે લાવી ટકા એ પાંચસે, દેજે મુરતિ એહ કાઢીને, મત કે જે કોઈ આગલ વાત તું કેહને.
૧૨ થાશે કાટિ કલ્યાણ કે તારે આજથી, વધશે પંચમહે કે નામ તે લાજથી મનશું બીજેતુક થઈને આકલો, આગલ જે થાયે વાત તે ભવિજન સાંભલો.
વાળ બીછ.
સાંભલે થલ-એ દેશી. લાખ જન જંબુ પરિમાણ, તેમાં ભરતક્ષેત્ર પ્રધાન મહારા સુગુણ સનેહી સુણજો; પારકર દેશ શોભે રૂડે, જિમ નારીને સેહે ચડેરે. માત્ર
૧૪ - શાસ્ત્રમાં જેમ ગીતા, જિમ સતી માંહે સીતારે માટે વાજિંત્રમાંહે જિમ ભેર,જિમ પર્વતમહે મેટો મેરે મા ૧૫
દેવમાંહે જિમ ઇંદ્ર, ગ્રહમાંહે જિમ ચંદ્રર મા બત્રીસ સહસ તે દેશ, માંહે પારકર દેશ વિશેષરે. માત્ર ૧૦
ભૂદેશર નામે નયર, તિહાં કેઈ ન જાણે વરરે, મા
૧૩
For Private and Personal Use Only