________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
૨૫૭ તો દેશિ લહિરિએ અન ચાખ્યું, સમરાશાહે નામ રાખ્યું.૧૦૦
પંદર સત્યાસીએ પ્રધાન, બાદરશા દિએ બહુમાન કરમાશાહે જસ લીધો, ઉદ્ધાર સેળો કીધો.
૧૦૧ એણું વીસીએ વિમળગિરિ, વિમળવાહન નૃપ આદરી, દુપસહ ગુરૂ ઉપદેશે, ઉદ્દાર છેલ્લે કરશે. ૧૦૨
એમ વળી જે ગુણવંત, તીરથ ઉદ્ધાર મહંત; લક્ષ્મી લહી વ્યય કરશે, તસ ભવ કાજ તે સરશે.
ઢાળ અગીઆરમી.
( રાગ-માઈ ધન સુપર તું એ.) ધન ધન શત્રજયગિરિ, સિદ્ધક્ષેત્ર એ ઠામ, કર્મ ક્ષય કરવા, ઘર બેઠા જ નામ. ૧૦૪ એવી સી એણુએ, નેમ વિના જિન ત્રેવીસ, તીરથ ભુંઈ જાણી, સમોસર્યા જગદીશ. ૧૦૫ પુંડરિક પંચ કોડિશું, દ્રાવિડ વાલિખિલ્લ જેડી, કાર્તિક પુનમ સિદ્ધા, મુનિવરશું દસ કેડી. ૧૦૬ નમિ વિનમિ વિધાધર, દોય કેડી મુનિ સંજુર; ફાગણ સુદી દશમી, એણું ગિરિ મોક્ષ મહત્ત. १०७ શ્રી ઋષમ વંશી નૃપ, ભરત અસંખ્યાતા પાટ; મુકત ગયા ઈણ ગિરિ, એ ગિરિ શિવપુર વાટ. ૧૦૮ રામ મુનિ ભરતાદિક, મુનિ ત્રણ કોડીશું ઈમ, નારદશું એકાણું, લાખ મુનિવર તેમ.
૧૦૯
૧૭
For Private and Personal Use Only